Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 96
________________ વર્ષે દીક્ષા લઈ નવમા વર્ષે કેવળજ્ઞાની બનીને હાલ સીમંધર સ્વામી સાથે વિચરી રહ્યા છે. • વસ્તુપાળના છેલ્લા શબ્દો “જૈન ધર્મમળ્યો પણ હું હારી ગયો કારણ કે દીક્ષા વગર જાઉં છું.” જૈન ઈતિહાસની ધરાર ઉપેક્ષા થઈ છે. સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ ખારવેલ, સમ્રાટ કુમારપાળ, સમ્રાટ વિક્રમાદિત્ય હેમૂ આદિ જૈન રાજાઓનો ઉલ્લેખ ભારતીય ઈતિહાસમાં જાણી જોઈને કરાયો નથી. • • • ઈતિહાસ કે આઈને મેં • પ્રભુ મહાવીર જન્મ ચૈત્ર સુદ ૧૩, સોમવાર, તા. ૨૩-૪-૫૯૯ B.C. દીક્ષાઃ કાર્તિક વદ ૧૦, સોમવાર, તા. ૨૯-૧૨-૫૬૯ B.C. કેવળજ્ઞાન વૈશાખ સુદ ૧૦, રવિવાર, તા. ૧૫-૧૦-૫૫૭ B.C. નિર્વાણઃ કાર્તિક વદ ૩૦ (આસો વદ) પ૨૭ B.C. વીર નિર્વાણ: સંવત્ ૬૦૯ વિ. સં. ૮૪ રથવીરપુરનગરમાં શિવભૂતિ મુનિ દ્વારા દિગંબર પંથનો પ્રારંભ, સ્ત્રીમુક્તિ-કેવળી ભુક્તિનો નિષેધ. વીર નિર્વાણ સંવત્ ૨O૧ સન ૧૪૮૫ લોંકાશાહ દ્વારા સ્થાનકવાસી ધર્મ-શ્રી ભૂપાજી પ્રથમ સાધુ. મોગલોના પ્રભાવથી મંદિર મૂર્તિનો વિરોધ. વિ. સં. ૧૬૫૩ લવજી ઋષિ દ્વારા મુખ પર મુહપત્તિ બાંધવાની પ્રરૂપણા. વીરનિર્વાણ સંવર૨૮૭ સન ૧૭૬૧માલવા (રાજ.)ના જૈનમંદિરની શાળામાં રાતવાસો રહી સ્થાનક્વાસીથી અલગ થઈ આચાર્ય ભીખણજી સ્વામીએ તેરાપંથ પ્રચલીત કર્યું. દયાદાનનો વિરોધ કર્યો પાયચંદગચ્છ આદિ. અચલગચ્છ : અમાવર ગુડનાઈટ... ૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98