Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 81
________________ ૨) એક મોટા વૈજ્ઞાનિકે કહ્યું: The Last Research would be to find out “Who Am I?” છેલ્લું રિસર્ચ હશે “હું કોણ છું?” • પોલબ્રટનઃ બાઈબલમાં આત્મા અને પુનર્જન્મની વાત હતી. પરંતુ કેટલાક સ્વાર્થી તત્ત્વોએ એમાંથી કાઢી નાંખી છે. આત્મા અને પુનર્જન્મનો સ્વીકાર અવશ્ય કરવો જ જોઈએ. આલ્બર્ટ આઈનસ્ટીનઃ સમગ્ર પ્રકૃતિમાં કામ કરનાર જો કોઈ તત્ત્વ હોય તો તે ચેતના જ છે. “I believe that intelligence is manifested in Nature." સર એ. એસ. એડિટનઃ આ સંસારમાં કોઈ અજ્ઞાત શક્તિ કામ કરે છે. એને હું ચેતના કહું છું. • “વગ્રેટ ડીઝાઈન” નામના પુસ્તકમાં દુનિયાના અનેકવૈજ્ઞાનિકોએ સામૂહિક અભિપ્રાયો આપ્યા છે. “આ વિશ્વમાં ચેતના શક્તિ કામ કરે છે, એમને એમ કંઈ બનતું નથી.” - સર ઓલિવર લોજ એક દિવસ વિજ્ઞાનને એ અજ્ઞાત તત્ત્વનું અન્વેષણ કરવું જ પડશે. ફીનિક્લ (એરીઝોના)ની ખાણમાં માલિક જેમ્સ કીડનીએ ૧૯૫૧માં મરતા પહેલાવીલમાં લખેલું “મૃત્યુ સમયે શરીરમાંથી આત્માનીકળે છે.” એના જે વૈજ્ઞાનિક પુરાવા આપશે તેને બે લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. અમેરિકાની છવૈજ્ઞાનિક સંસ્થાઓએ ઈનામ માટે ઉમેદવારી નોંધાવી સર્વોચ્ચ અદાલતમાં પુરાવા રજુ કર્યા છે. પહેલા વિજ્ઞાન આત્માને “Protoplasm'' માનતું હતું. આત્માના અસ્તિત્વને સ્વીકારતુ નહોતું. હવે મોટા મોટાવૈજ્ઞાનિકો પણ આત્મવાદી બનતા જાય છે. પેલું ગીત...“હિંસાના તાંડવમાં રાચનારા લોકને એકદિ જરૂર પસ્તાવું પડશે. પ્રભુ મહાવીરનાચીંધ્યારાડે જાવું પડશે.” . જાતિસ્મરણ.... ૧) પુનર્જન્મના અનેક દાખલાઓ પુરાવાઓ તૈયાર છે. ગુડનાઈટ.. ૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98