Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 68
________________ ૩. અર્જુન | કાગડાઓ કૃષ્ણ-કૃષ્ણ | કળીયુગમાં ધર્મના નામે ઠગનારા વધશે ધર્મના કરે છે. નામે ધતિંગ વધશે. જન્માષ્ટમી, નવરાત્રિ આદિ માં નાચ-ગાનની કેટલી વિકૃતિઓ પેસી ગઈ છે ! ૪. નકુલ ત્રણ કુંડમાં વચ્ચેનું કુંડ | માતાપિતા કરતાં સાસુ-સસરા વધુ વ્હાલા ખાલી છે પહેલા કુંડમાંથી લાગશે. ભાઈ ભૂખે મરશે, ભાઈબંધ લહેર કરશે ઉછળીને ત્રીજા કુંડમાં | બેનને ધિક્કારશે, સાળા-સાળીને સત્કારશે. પાણી જાય છે. ૫. સહદેવા પ્રલય પવનથી ડુંગરાના | એક વિશાળ શિલા તણખલાના કારણે પડતાં શિખરો તૂટીને પડે છે. અટકી ગઈ. કળીયુગમાં મોટા તપ-જપ નાશ પામશે. પ્રભુ નામનું સ્મરણ પતનથી બચાવશે. પહેલાં કહેતા કે - “માતા તીરથ પિતા તીરથ, તીર્થ છે ગુરબાંધવા; વચ્ચે વચ્ચે સાધુ તીરથ, સબ તીરથ અભ્યાગતા.” હવે કહે છે કે - “સાસુ તીરથ સસરા તીરથ, તીરથ સાળા-સાળી; વચ્ચે વચ્ચે સાળી તીરથ, સબ તીરથ ઘરવાળી.” .. વિદેશી ભવિષ્યવાણીઓ.... ચર્ની અને જીન ડિક્શન આવનાર સમયને ભયંકર બતાવે છે. નોસ્ટ્રાડેમસઃ આ ભવિષ્યવેત્તાએ ૪૩૦ વર્ષ પહેલાં ભવિષ્યવાણીઓ “ધ સેન્જરીઝ” નામની પુસ્તકમાં કરી છે. ઈન્દિરા ગાંધીનું મૃત્યુ, રાજીવ ગાંધીનું માનવ બોંબથી મૃત્યુ વગેરે કહેલું. વિશ્વના ભાવી માટે એનું કથન છે કે આકાશમાંથી પીળો દૈત્ય દુષ્કાળ, ભૂકંપ હોય કે બોમ્બ વિસ્ફોટનાઅગનગોળાઓ હોય ગમેતે. વર્લ્ડટ્રેડ સેન્ટરની ઘટના હમણાં જ થયેલી છે.) સેટેલાઈટ દ્વારા જૈવિક બોમ્બ ટી. વી. સ્કીન વડે ઘર-ઘરમાં પ્રવેશ મેળવી શકશે. જેથી પ્લેગ જેવી બિમારીઓ ઉભી થાય. ઈંગ્લેન્ડ ટાપુ બનશે. વિશ્વ યુદ્ધ – અણુયુદ્ધ રૂપે ચીન-આરબ હાથ મિલાવી ખ્રિસ્તી પ્રજાની સામે પડશે. વિશ્વની ૬૦-૭૦% પ્રજાના માથે મૃત્યુનો ભય વર્તાય. બચશે કોણ? જે ગુરુના વારને પવિત્ર માનશે. સફેદ વસ્ત્રોમાં અને અહિંસા-શાંતિમાં માનનારા બચશે. ચેરિયન નામનો મહાન વ્યક્તિ ઈ. સન ૨૦૦૭ પછી સંપૂર્ણ વિશ્વમાં અહિંસાનો વાવટો ફરકાવશે. કચ્છ, ચીન Jain Education International ગુડનાઈટ... ૬૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98