Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 63
________________ ૧૫) લેસીથીન ઈડામાંથી મેળવેલું હોઈ શકે. સોયાબીનમાંથી અથવા સિવૅટિક પણ હોઈ શકે. એનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં તથા પરદેશી ચોકલેટોમાં થાય છે. ૧૬) લાઈઃ કત્વ કરેલા ડુક્કરની ચરબી. તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. ૧૭) સિવેટઃ બિલાડી જેવા સિવેટ નામના નર જનાવરના પેટની ગ્રંથિમાંથી દર ૮ ૧૦ દિવસે નીચોવીને ઢાતો પદાર્થ તેનો ઉપયોગ સૌદર્ય પ્રસાધનોમાં સુગંધ તરીકે થાય છે. ૧૮) સ્ટીયરેટ મટન ટેલોમાંથી મળે છે. એનો ઉપયોગ ક્રીમ, લિપસ્ટિકાદિમાં થાય છે. ૧૯) હોર્મોનઃ ક્તલ કરેલાં જનાવરોમાં મેળવાય છે. એનો ઉપયોગ ઔષધો, ક્રીમ વગેરેમાં ઘણો થાય છે. (૨૮) પૂજ્ય ગુરુભગવંતોને વહોરાવવાની વિધિ ૧) એવું કહેવાય છે કે ભાવ પૂર્વક ગોચરી વહોરાવવાથી આરાધનાનો છઠ્ઠો ભાગ મળે ૨) જીરણશેઠની જેમ ઉપાશ્રયમાં જઇ વંદન કરી ગોચરીની વિનંતી કરવી જોઇએ. ૩) નયસાર-ધન્નાસાર્થવાહ સુપાત્રદાનથી જ સમ્યકત્વપામ્યા અને તીર્થકરબન્યા. ૪) સુપાત્ર દાન વિધિ - દાન શ્રધ્ધાપૂર્વક, ભક્તિ પૂર્વક, દાનની મહત્તા સમજીને, સ્વાર્થવૃત્તિ વગર આપવું. એથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય અને ઉત્કૃષ્ટ નિર્જરા થાય. ૫) ગોચરીના ટાઇમે શ્રાવકના ઘર ખુલ્લા હોય શ્રાવક વાટ જોતો હોય. કારણ સાધુ બેલ વગાડી ન શકે. ઘર બતાવવા નોકર કે પૂજારી નહીં, ખુદ શ્રાવકોએ જવું. ૬) “ધર્મલાભ સંભળાય ત્યારે ઉભા થઇ વિનયપૂર્વક “પધારો...પધારો” બોલવું. ૭) પાટલા ઉપર થાળી મૂકી એમાં મ.સા.નું પાત્રે મૂકાવવું. ૮) ઘરના તમામ સભ્યોએ લાભલેવો. સંસ્કાર પડે માટે નાના છોકરાઓ પણ વહોરાવે. ૯) મ.સા. પધારે ત્યારે લાઇટ-પંખો–ટી.વી.-ગેસ-રેડિયો બંધ-ચાલુ ન કરાય. Jain Education International ગુડનાઈટ... ૬૦ FOT Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98