Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 54
________________ સૂક્ષ્મ જીવાણું ઉત્પન્ન થતાં નથી. વિદેશમાં મોટા-મોટા ડૉક્ટરો મેજર ઑપરેશન દિવસે જ કરે છે. ભોજન પચાવવા માટે જરૂરી ઑક્સીજન સૂર્યની ઉપસ્થિતિમાં મળે છે. • રાત્રિભોજન કરવાથી ફળ :- પરલોકમાં ઉલ્લે, ઘુવડ, ગીધ, ભૂંડ, સાપ, વીંછી, બિલ્લી, ચંદનગો આદિના અવતાર મળે છે. જ્યાં રાતના જ ખાવા મળે. અન્ય ધર્મના અનુસારે - જૈનેતર ધર્મના ગ્રન્થ માર્કન્ડેય પુરાણમાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી અન્ન માંસના બરોબર અને પાણી ખૂનના બરોબર છે. • પદ્મ પુરાણ પ્રભાસખણ્ડના અનુસારે - નરકના ચાર દરવાજા છે. રાત્રિભોજન, પરસ્ત્રીગમન, અથાણું અને અનન્તકાય સૂર્યાસ્તનું સૂતક માને • સ્કન્ધ પુરાણના અનુસાર :- હે સૂર્યદેવ! આપના અસ્ત થયા પછી પાણી પીવું રક્તના બરાબર છે. • યોગવાશિષ્ટના અનુસાર -ચાતુર્માસમાં જે રાત્રિભોજન નથી કરતા એમણી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. • સ્કન્ધ પુરાણ ના અનુસાર :- સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાવાળાને ઘેર બેઠા તીર્થયાત્રા નો લાભ મળે છે. • ઋષિવર ભારતના અનુસાર - ચાતુર્માસમાં રાતના ભોજન કરે તે પાપને ધોવા માટે સેંકડો ચાન્દ્રાયન તપ કરતો પણ ધોવાતું નથી. આજથી ૪૦૦ વર્ષ પહેલા દીવમાં જેનોના ૪000 અને અજેનોના ૮૪,૦OOઘરોહતા ૫૦૦-૫૦૦ પૌષધજગદ્ગની નિશ્રામાં થતાં તમામ કોમના ઘરોમાં રાત્રિભોજન બંધ રહેતું હતું. ૭) આમ રાત્રિભોજનના ત્યાગમાંઆત્મિક, શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આર્થિક લાભો સમાયેલા છે. માટે ગુરુ ચરણે જઈ રાત્રિભોજનની બાધા વહેલામાં વહેલી તકે સ્વીકારી લો. ગુડનાઈટ. ૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98