Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 77
________________ ઉ૪એપોલો ચંદ્રયાત્રા તથ્ય શું? ૧) જેબૂદ્વીપની અંદર બે સૂર્ય બે ચંદ્ર છે. સૂર્યચંદ્ર શાશ્વત પદાર્થો છે. આજના સૂર્ય ચંદ્ર કાલે દેખાતા નથી. એકાન્તરે આવે છે. કાલે બીજી જોડી આવે છે. એક લાખ યોજનનો મેરુ પર્વત છે. એક યોજન બાબર૩૨૦૦ માઈલ!મેરુ પર્વતના તળેટીના પ્રદેશની સમભૂલાથી ૭૯0 યોજન ઊંચે તારામંડળ, ત્યાંથી ૧0 યોજન ઊંચે સૂર્યનું વિમાન, ત્યાંથી ૮૦ યોજન ઊંચે ચંદ્રનું વિમાન, ત્યાંથી ૪ યોજન ઊંચે શુકનું વિમાન, ત્યાંથી ૩યોજન ઊંચે ગુરુનું વિમાન, ત્યાંથી ૩યોજન ઊંચે મંગળનું વિમાન ત્યાંથી ૩યોજન ઊંચે શનિનું વિમાન, આમ કુલ ૧૧૦યોજનમાં સંપૂર્ણ જ્યોતિષ ચક્ર આવેલ છે. ૨) સૂર્ય ચંદ્ર બંને દેવ વિમાન જ છે. અંદર દેવો રહે છે. આ વિમાનો રત્નથી બનેલા છે. ધૂળ તો ત્યાં છે જ નહિ! સૂર્યપોતે ઠંડો છે, પણ તેના રત્નો આતપનામકર્મના ઉદયથી બીજાને ગરમી આપે છે. ચંદ્રના વિમાનમાં લાગેલા રત્નોની વિશેષતા છે કે તે ઉદ્યોતનામકર્મના ઉદયે પ્રકાશ આપે છે. ૩) એપોલોની ચંદ્ર યાત્રા સંપૂર્ણ બોગસ વાત છે. ગધેડાને શીંગડા? વાંઝણીને દિકરો? આકાશનું લ? જેમ આ ત્રણ વાત બોગસ છે તેમ આ પણ કંપ્લીટ ઈમ્પોસીબલ અને હમબગ વાત છે. “એપોલોની ચંદ્ર યાત્રા વિજ્ઞાનનું મોટામાં મોટું હમબગ છે.” સર્વપ્રથમ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર... ૧) રશિયા, અમેરિકામાં ૭ લાખ, ૧૩ લાખ અને ૨૨ લાખ માઈલનું અંતર માનવામાં આવે છે. ૨) ફ્રાંસ, જર્મનીમાં પ લાખ, ૧૩લાખ, ૨૧ લાખ માઈલનું અંતર માનવામાં આવે છે. ૩) અમેરિકાની આર્મી સીગ્નલ કોરના વૈજ્ઞાનિકોએ સન્ ૧૯૪૬માં મોક્લેલ પ્રકાશનું પરાવર્તનનું ગણિત રડાર અને બીજા યંત્રો દ્વારા સાબિત કર્યું તો ૨:૨.૧ સેકંડ આવેલ. આ યંત્ર ઉપર ૬,૬૬,000 હજાર કિ.મી. દૂર છે. તેવો આંકડો આવ્યો. ગુડનાઈટ... ૭૪ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98