Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 90
________________ જ નિરાકરણ કરવું જોઇએ. જૈનન્યાયવિદોએ પણ આ વિષયમાં રસ લઇ ધર્માવલંબીઓ જૈન પર થતા આ આક્રમણો પર સજાગ થઇ ધર્મરક્ષાનું કામ કરવું જોઇએ. .. વિષયઃ કેટલાક વિવાદિત મુદ્દાઓ.. ૧) દિલ્લી વિશ્વવિદ્યાલયના ઇતિહાસના વડા ડૉ. ડી. એન. ઝાએ “પવિત્ર ગાયમાંસ અને ભારતીય આહાર પરમ્પરા” (હોલી કાઊ બીફ ઇન ઇંડિયન ડાયેટરી ટ્રેડિશન) પુસ્તકમાં પ્રાણીમાત્ર ના અત્યંત દયાલુ ભગવાન મહાવીર પર માંસભક્ષણનો બદનીયત ભરેલો નિરાધાર આરોપ લગાડ્યો છે. ગૌતમબુદ્ધ અને બ્રાહ્મણો પર ગાયમાંસ ભક્ષણનો આરોપ લગાવ્યો છે. આ પુસ્તક પર શીધ્ર પ્રતિબંધ લગાડવું જોઇએ. 2) National Council of Educational Reasearch and Training (NCERT) GIRL usled yaas Ancient India : A History text Book for Class XI લેખક Ram Sharan Sharma એ Chapter 10 પૃષ્ઠ 92 માં લખ્યું છે કે જેનોએ પોતાનો ધર્મ પ્રાચીન બતાવવા માટે (૧) તીર્થકર કાલ્પનિક બતાવ્યા છે. (૨) પાર્શ્વનાથ ભગવાન રાજાથી સાધુ બન્યા, કાંઇ વિશેષ યોગદાન નથી. (૩) મહાવીર સ્વામી જૈન ધર્મના સાચા સ્થાપક છે. (૪) જૈન ધર્મનું શિલ્પમાં કાંઇ વિશેષ યોગદાન નથી. (૧૪૪૪ સ્તંભવાળો રાણકપુર, આબુના વસ્તુપાલ તેજપાલ મંદિર, વિમલવસહી આદિ વિશ્વના અજોડ શિલ્પ છે. આ વાતને લેખક જાણી જોઇને ભૂલી ગયો છે.) ..... Seems to have been created to give antiquity to jainism Page No. 92 ..... But his spiritual successor Vardhaman Mahaveer was the real founder of Jainism. Initially, like the Buddhists, the Jainas were not image worshipper. Later they began to worship Mahaveer and also the twenty three Tirthankars - Page No. 94 (આ વાત સાવ ખોટી છે. અષ્ટાપદ તીર્થ ભગવાન આદિનાથના વખ્ત બન્યું છે એમાં ૨૪ તીર્થકર ની ૨૪ મૂર્તિયો ભરત ચક્રીએ સ્થાપિત કરી. શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ ગયા ચોવીશીની છે માટે મૂર્તિપૂજા અનાદિકાલની છે.) Jain art in ancient times is not as rich as Buddistart(રાણકપુર-આબુ આદિ બેનમૂન જૈન શિલ્પના ઉદાહરણ છે) આ વિવાદિત અંશો ને હટાવી સાચા તથ્ય લખવા જોઇએ. ગુડનાઈટ૮૭ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98