Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 92
________________ ઉત્સવમાં ભગવાનની મૂર્તિ જ રાખવામાં આવે છે. કેમકે એમનું પાત્ર કોઇ વ્યક્તિ કરે, આ જૈન શાસ્ત્રોને માન્ય નથી. મુંબઈમાં લલિત પર માટે (ભાયંદર) કર્મચક્ર પિક્સર માં જૈન સાધુનો રોલ ભજવી સાધુપદની ગરીમાને ધક્કો પહોચાડ્યો છે. ૬) ભગવાન મહાવીરના ર૬૦૦માં જન્મ કલ્યાણકના વર્ષે દિલ્લીથી સરકાર દ્વારા જાહેર કરેલા ટિટના પોર્ટફોલિયોમાંશાશ્વત મહામંત્રનવકારસાથે છેડખાની કરવામાં આવી છે. “મો અરિહંતાણ’ ના બદલે “અમો અરહંતા છાપ્યું છે અને નવપદના બદલે પાંચપદ છાપ્યા છે. (જાપમાં કોઇ પાંચ પદ કરતા હશે પણ સંપૂર્ણ નવકારના રૂપમાં તો ૯ પદને બધા નિર્વિવાદ રૂપથી માને છે.) ૭) કયાલાલ માણેકલાલ મુન્શી લિખિત “પાટણની પ્રભુતા” હિન્દીગુજરાતી પુસ્તકમાં આનંદસૂરિનામના પાત્રને જાસૂસના રૂપમાં પેશ કરવો, જૈન સાધુત્વનું ઘોર અપમાન છે. ગુજરાત આદિ યુનિવર્સિટીયોમાં વર્ષોથી આ પુસ્તક કોર્સબુક્ના રૂપમાં ચાલે છે. એનો પ્રબલ વિરોધ થવો જોઇયે. ૮) આચાર્ય ચતુરસેન દ્વારા પાટણના ઇતિહાસ પર લિખિત પુસ્તકમાં જૈન મતાવલંબી કપર્દીમંત્રી ના વિષયમાં અન્ય પાત્રોથી અસહનીય અપશબ્દોં ને બોલાવી શાંતિપ્રિય જૈન સમાજની લાગણી ને આઘાત પહોંચાડી છે. . કેટલીક વાતો ઈર્ષ્યા-દ્વેષથી લખાતી હોય છે તો કેટલીક અજ્ઞાનતાથી. જે પણ હોય આ વાતોને રોકવી જોઈએ જેથી એનું પુનરાવર્તન ન થાય. જૈન સમાજ શાંતિપ્રિય છે પણ એમની ધર્મભાવનાઓથી ખિલવાડ કરવામાં આવે અથવા કોઇ કરે તો એમને સડક પર ઉતરી આવવા માટે મજબુર થવું પડે. સરકાર અને ન્યાયાલયોં એ આમાં હસ્તક્ષેપ કરવો જોઇયે. - ' કેવા કેવા આક્રમણો જૈન શાસન પર આવી રહ્યા છે એનો આ ચીતાર આપ્યો છે. અસ્તુ...! .. પ્રતિક્રમણનાં ઉપકરણો નું મહત્વ • ગૌતમસ્વામીનો પ્રશ્ન :- પ્રતિક્રમણ અને પ્રતિક્રમણના ઉપકરણોનો લાભ કેટલો? પ્રભુ મહાવીરનો ઉત્તર :(૧) ૫,૫00 સોના મહોરો ખર્ચ શ્રી ભગવતી સૂત્ર આદિ આગમો લખાવવાથી જે ગુડનાઈટ..૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98