Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 82
________________ ૨) અમેરિકાના પ્રખ્યાત ડીપ હિપ્નોટીસ્ટ સર એલેકઝેન્ડર કેનને ૧૩૮૩ પ્રયોગો કરી “ધ પાવર વિધીન” પુસ્તક છાપ્યું છે. ૩) “રિઈનકારનેશન દ સેકન્ડ ચાન્સ” વગેરે પૂર્વજન્મ વિશેના ૮00 પુસ્તકો વિદેશમાં છપાયા છે. ૪) એક બહેનને હાઈડ્રોફોબીયા પાણીનો સખ્ત ડર હતો. પાણી જુએ ને એ ભાગે. હીપ્નોટીઝમથી ખબર પડી કે પૂર્વજન્મમાં એ નિગ્રો હન્સી હતી. એને પાણીમાં ડુબાડવામાં આવી હતી. માટે આ ભવમાં એ પાણીથી ગભરાતી હતી ૫) એકમાણસલીફ્ટથી બહુ ગભરાતો હતો. હીપ્નોટીઝમથી ખબર પડી કે એ પૂર્વજન્મમાં ચાઈનીઝ જનરલ હતો. તેનું મૃત્યુ લીફ્ટ ફેલ થવાથી લીફ્ટમાં જ થયું હતું. ૬) ટેન કેસેસ ઓફ રીઈનકારનેશન્સ' પુસ્તકમાં સોલીડ પ્રૂફ સાથે ૧૦ પ્રસંગો આપ્યા છે. ૭) જયપુર રાજસ્થાન યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગના વડા ડૉ. એચ. એમ. બેનર્જીએ પુનર્જન્મના પ્રમાણભૂત પCO કિસ્સા ભેગા કર્યા છે. ૮) બારેલા શહેરની કરીમ ઉલ્લાહ પાંચ વર્ષનો હતો. એને પૂર્વજન્મની સ્મૃતિ થયેલી. ઈક્રમ અલીની વિધવા પુત્રી ફાતિમાને જોઈને બોલી ઉઠ્યો કે “આ મારી બીબી છે!' ૯) બદાયુમાં શ્રી કૃષ્ણ ઈન્ટર કોલેજ બનાવનાર ધનવાન શેઠ કૃષ્ણ ગોપાલ મારીને - બરેલીના કાયસ્થ શ્રી બદામીલાલ સક્સેનાને ત્યાં સુનીલ નામનો બાળક બન્યો. ૧૦) બંગાળની કોર્ટમાં પૂર્વજન્મમાં સ્મૃતિના આધારે પહેલીવાર ગુનેગારને સજા થઈ. ૧૧) પ્રસિદ્ધ નર્તકી બલાબયાન કહે છે કે “હું ગત જન્મમાં પુરુષ હતી અને વિખ્યાત નૃત્યકાર હતી, મારું મૃત્યુ ઓપરેશનમાં થયું હતું. આ વાત માર્કો એશિયન ન્યુઝ સર્વિસમાં આવી હતી. ૧૨) ચાણસ્માનો બાળક પૂર્વજન્મમાં વિરમગામના પટેલ હતો. ૧૩) છાપીમાં પટેલ બાલિકા પૂર્વજન્મમાં બાલ સાધ્વી હતી. પાલિતાણામાં પગ ચૂકી જતાં ખાઈમાં ગબડી પડતાં સ્વર્ગવાસ થયો. પગામ સક્ઝાય આદિ કડકડાટ બોલી શકે છે. ગુડનાઈટ. ૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98