Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 55
________________ ૮) ખસખસ અભક્ષ્ય છે. ૯) દાડમ, જામફળના બીજ કડક હોય છે માટે અચિત્ત થાય નહિ, સચિત્ત શ્રાવકને ન ખવાય. ૧૦) લીંબુ, કાચા-પાકા કેળા, કેરી લીલોતરી જ કહેવાય માટે આઠમ, ચૌદશ, પાંચમ ના દિવસે ન ખવાય. પજુસણ, ઓળીમાં પણ ન વપરાય ૧૧) ટમાટર સોસ અભક્ષ્ય છે. જૈન સોસમાં લસણ ન નાંખે, પરંતુ વાસી તો હોય જ છે. ૧૨) ફ્લાવરમાં ત્રસ જીવોની ઘણી હિંસા છે. કેન્સર કરે છે માટે ન વાપરવું. ૧૩) કેરી આર્કા નક્ષત્ર પછી નવાપરવી. ટીન પેક રસ અભક્ષ્ય છે. ૧૪) અજાણ્યા ફળ, તુચ્છ ફળ, ચલી બોર, પીલુ, ગુંદી, જાંબુ ન વાપરવા. શ્રાવક માટે ભક્ષ્યાભઢ્યઃ કોકોકોલા, પેપ્સી આદિ તમામ ઠંડા પીણાઓ અભક્ષ્ય છે. તેમાં અળગણ અને વાસી પાણી હોય છે. કેન્સરજનક કેમીકલો અને કેફી દ્રવ્યો ઉમેરવામાં આવે છે. હમણાં જતુનાશક્તા પુરાવા મળતાં સરકારે તત્કાલ પ્રતિબંધ મૂક્યો છે, તેવા સમાચાર છે. કોલ્ડ ડ્રીંક્સમાં જલદ એસિડઃ દાંતને આગ બાળી શકે નહીં, જમીન ગાળી શકે નહીં, પણ પેપ્સી, કોકોકોલાના પીણામાં દાંતને દસ દિવસ રાખો, દાંતનું નામો નિશાન મટી જશે! હવે વિચારો પેટની કોમળ માંસપેશીઓની શું હાલત થતી હશે? અમેરિકામાં ધી અર્થ આઈલેન્ડ જનરલ” નામના સામાયિક સંશોધન કરી જાહેર કર્યું છે કે પ્રત્યેક કોકાકોલા-પેપ્સીની બોટલમાં ૪૦ થી ૭ર મિ ગ્રામ સુધીના નશીલા તત્ત્વો જેવા કે આલ્કોહોલ, ઈસ્ટરગમ અને પશુઓમાંથી મળતાં ગ્લિસરોલ મળે છે. પ્રસંગઃ દિલ્હીમાં ઠંડા પીણા કોન્ટેસ્ટમાં ૮ બોટલ પીનાર એક વિદ્યાર્થીનું ત્યાં જ મોત થયું. ત્યારબાદ ત્યાંના પૂરા એરિયામાં ઠંડા પીણાઓ પર પ્રતિબંધ મૂકાયો છે. માટે ગુડનાઈટ.. પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98