Book Title: Arhat Prarthana Author(s): Vijayamrutsuri Publisher: Syadvadamrut Prakashan Mandir Trust View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્હતમાં ના હું પ્રભા! આપની સ્તવના કરવાથી ભવાભવના ભેગા થયેલા પાપા ભાંગીને ભુક્કો થઈ જાય છે. (૪) तव स्तवेन क्षयमङ्गभाजां, भजन्ति जन्मार्जितपातकानि । कियचिरं चण्डरुचेर्मरीचि - स्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ॥ ४ ॥ અનુવાદ પ્રાણીતણાં પાપા ઘણાં ભેગા કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને સારે સ્તવે । અતિગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું ? એમ જાણીને આનન્દથી હું આપને નિત્યે ભજી’nu ભાવાર્થ હે ભગવન્ ! આપના સ્તવનથી શરીરધારીઓના અનેક જન્મના એકઠા થએલા પાપો નાશ પામે છે. ખરેખર નાશ પામે. જ્યાં સૂર્યના કિરણાના સમુદાય આવીને ઉભેા રહે ત્યાં અન્ધકાર કર્યાં સુધી સ્થિર રહી શકે ? તેને ભાગવું' જ પડે. પાપાને પાછા પાડવા માટે આપની સ્તુતિ જ સા સમર્થ છે. (૪) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58