Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ અપ્રાર્થના હે કૃપાપારાવાર પરમેશ્વર ! આ ભવજલથી ઉદ્ધરીને મને મોક્ષનગરનો નાગરિક કરજે. (૩૨). માઝનધિમધ્યાન્નાથ! નિતાર્થ કાર્ય शिवनगरकुटुम्बी निर्गुणोऽपि त्वयाऽहम् । न हि गुणमगुणं वा संश्रितानां महान्तो निरुपमकरुणाः सर्वथा चिन्तयन्ति ॥३२॥ (માર્ટિની) અનુવાદભવજલધિમાંથી હે પ્રભે ! કરૂણા કરીને તારજે, ને નિર્ગુણીને શિવનગરના શુભ સદનમાંધાજો આ ગુણીને આ નિર્ગણી એમ બે મોટાનવ કરે, શશિ સૂર્ય મેઘ પરે દયાળુ સર્વનાં દુઃખો હરે ફરા ભાવાર્થ હે નાથ ! ભવસાગરમાંથી મને ખેંચીને બહાર કરજે. નિર્ગુણ છું પણ તમારે છું, મને મોક્ષનગરને રહેવાસી કરજે. આનામાં ગુણ નથી એવો વિચાર ન. કરતા, આપને આશ્રયે બધાં સારાં વાનાં થઈ રહેશે. આપની દયા અનુપમ છે, આપની કરૂણા અદ્વિતીય છે, આપ મહાન છો, આપને તે ઉપકાર કર એ એક જ કાર્ય છે. આપ વગર વિચાર્યું ને શિવપુરમાં લઈ જજે. આપ સકલગુણ સંપન્ન નિર્ગુણ છે ને હું સકલગુણવિહીન નિર્ગુણ છું, પણ આપની કૃપાથી હું ચગ્યતાને પામીશ ને ત્યાં આવ્યા પછી આપના નામને નહીં વગેવું. એક વખત મને મેક્ષમાં લઈ જાવ ને જે કે હું બરોબર બેલું પાળું છું કે નહીં. (૩૨) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58