Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
અહંતુપ્રાર્થના
હે ભવજલતારક જિન ! આપથી તરછોડાએલ. હું સવ વાતે પૂરે સંસાર સમુદ્રમાં ડૂબી
રહ્યો છું. મને બચા-બચાવે.” अहं प्रभो ! निर्गुणचक्रवर्ती, ___ करो दुरात्मा हतकः सपाप्मा। ही दुःखराशौ भववारिराशी, ___ यस्मान्निमग्नोऽस्मि भवधिमुक्तः ॥२६॥ અનુવાદિઅત્યંત નિર્ગુણ છું પ્રભો ! હુંકુર છું હું દુષ્ટ છું હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું; વિણ આપ આલંબન પ્રભા ભવભીમ સાગર સંચરું, મુજ ભવભ્રમણની વાત જિનજી ! આપ વિણ
કેને કરું, શારદા ભાવાર્થ
હે ભવનિસ્તારક ભગવન્! આપ નિર્યામક-નાવિકના નાયકપણ નીચે પૂરવેગે આગળ વધતી આ ધર્મનૌકામાં હું સંસારસાગર તરવાને પાર કરવાને બેઠો પણ ગુણહીન-મૂખરાજ–નિર્ગુણ–ચક્રવર્તી-કૂર-દુરાત્મા–દુર્ભાગી – ભાગ્યરહિત–પાપાત્મા હું મારે કમનસીબે આપણી છૂટે પડી ગયે, આપની ઘર્મનૌકામાં પણ સ્થિર રહી. શકતો નથી, આ દુઃખભર્યા ભવસમુદ્રમાં ડૂબી રહ્યો છું મને હાથ ઝાલીને એ ઉત્તમ નાવમાં લેનાર કોઈ નથી. આપ હાથ ઝાલો, આપ ધ્યાનમાં લેશે તે હું સુધરી. જઈશ, નિર્ગુણ છું તે ગુણવાન થઈશ. હું ન સુધરું એ નથી. આપની દૃષ્ટિ જોઈએ. પ્રત્યે ! કૃપા કરો. (૨૬)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58