Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અડુ પ્રાથના હું તીથ પતિ ! આપ દેવના દેવ સશ્રેષ્ઠ છે. માટે આપની પાસે હુ· મારા દુઃખો રડું છુ. ( ૧૭ ) देवदेवोऽसि महेश्वरोऽसि, बुद्धोऽसि विश्ववयनायकोऽसि । तेनान्तरङ्गारिगणाभिभूत स्तवाग्रतो रोदिमि हा ? सखेदम् ||१७|| ૧૭ અનુવાદ પ્રભુ દેવનાં પણ દેવ છે વળી સત્ય શ કર છે તમે, છે. બુદ્ધને આ વિશ્વત્રયને છે તમે નાયકપણે એ કારણે અન્તર રિપુ સમુદાયથી પીડેલ હું, હે નાથ ! તુમ પાસે રડીને હાઈના દુઃખા કહું. ૫૧ા ભાવા – ચિ અન તખલ પ્રભુ ! આ અન્દરના શત્રુઓનું દખાણુ હવે તે સહ્યું નથી જાતુ' તેમ કહ્યું પણ નથી જાતુ, હુ' મારાં એ દુઃખેાની વાત કયાં કહુ? કયાં રડું? કયાં પાકારુ ? એ રાદા રાવાનું સ્થાન તા આપ એક જ છે કારણ કે આપ મહાનૢ છે, દેવના પણ દેવ ા, ઈશ્વરના પણ ઈશ્વર--મહેશ્વર છે, સાથે સુખકરનારા શ'કર છે, બુદ્ધ છે, ત્રિભુવનનાયક છે, સમ સ્વામી છે, સુજાણ છે માટે જ મારી સ્થિતિ-મારા ઉપર આવી પડેલા આ અભ્યન્તર અરિઆના અભિભવ મે આપને કહ્યો છે. (૧૭) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58