Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir અહુ પ્રાથના હે સુખકર સ્વામી! આંખે મી'ચીને એકાગ્ર ચિત્તે હું વિચારૂં છું ત્યારે તું જ મારા કે કલ`ક હરવા સમર્થ સમજાય છે. (૩૦) निमील्य नेत्रे मनसः स्थिरत्वं, विधाय यावज्जिन ! चिन्तयामि । त्वमेव तावन्न परोऽस्ति देवो, નિઃશેષર્મક્ષયદ્વૈતુરત્ર ||રૂ|| અનુવાદ હે નાથ ! નેત્રો મીંચીને ચળ ચિત્તની સ્થિરતા કરી એકાંતમાં બેસી કરીને ધ્યાન મુદ્રાને ધરી; મુજ સર્વ કર્મ વિનાશકારણ ચિતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર માહેરે ચિત્તો રમે ॥૩ના ભાષા – હું જિનરાજ ! આ મારા અશેષ કર્મીને નિઃશેષ કરવાને શિકિતમાન આપના સિવાય અન્ય કોઈ દેવ નથી એ સત્ય મને હવે ખરેખર સમજાયું. હવે તેા આંખા મી'ચીને, મન સ્થિર કરીને એકાન્તમાં ધ્યાનમુદ્રાને ધરી હું જોઉ* છું, વિચારું છું, ચિન્તવું છું, ત્યારે આપ જ સામે આવીને ખડા થાવ છે. ને મારાં કઠિન કને કુહાડાની તીક્ષ્ણ ધારથી છેદતા હૈ। એમ ભાસે છે. (૩૦) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58