Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અતપ્રાર્થના
હે તારકપ્રત્યે આપ સવને મુક્ત કરવા સમર્થ છે તે આપને શરણે રહેલા દીન હીનને આશ્રય રહિત મને કેમ રક્ષતા નથી?
(૨૪) सानर्थ्यमेतद भवतोऽस्ति सिद्धिं
सत्त्वानशेषानपि नेतुमीश!। क्रियाविहीनं भवदंहिलीनं
સીન િક્ષતિ માં શરૂus!? ૨૪ અનુવાદસમર્થ છો સ્વામી તમે આ સર્વજગને તારવા, ને મુજ સમા પાપી જનની દુર્ગતિને વારવા, આ ચરણ વાગ્યે પાંગળે તુમ દાસ દીન દુભાય છે, હે શરણ શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી
થાય છે ? ૨૪ ભાવાર્થ - હે જગદુદ્વારકા જિનેશ્વર ! આ ભવચકમાંથી છોડાવને જીવ માત્રને મોક્ષમાં લઈ જવાને આપ શક્તિસંપન્ન છે. ને હું આપના ચરણમાં લીન છું. ચરણ રહિત, પાંગળો ક્રિયાહીન છું–દીન છું. ગરીબ છું, આપ સિવાય મારું કઈ નથી ? આપ શરણાગત વત્સલ છે, છતાં મારું રક્ષણ કેમ કરતા નથી? શું મને મિક્ષમાં લઈ જશે તે ત્યાં સંકેચ-સંકડામણ થઈ જશે ? ના એવું તો કાંઈ નથી, તે પછી શા માટે મને દુઃખમાં રીબાવા દ્યો છે? શું આપને મારી કાંઈ નથી પડી ? કેમ મારા ઉપરથી નજર ઉતારી નાખી છે ? જરા ધ્યાન આપો એટલે ઘણું, આપને વધુ શું કહેવું ? (૨૪)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58