Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
અહંતપ્રાર્થન હે સ્વામિન્ ! આપના નિર્મલ ગુણથી-દેરથી બાંધીને મારા મનરૂપી વાંદરાને હું પરબ્રહ્મમાં ક્યારે
સ્થિર કરીશ?
(૧૦)
तव त्रियामापतिकान्तिकान्तै
गुणनियम्यात्ममन:प्लवङ्गम् । कदा त्वदाज्ञामृतपानलोलः, स्वामिन् ! परब्रह्मरति करिष्य? ॥१०॥
અનુવાદ
તુજ પૂર્ણ શશીની કાન્તિ સરખા કાન્ત ગુણ દઢ દરથી, અતિ ચપલ મુજ મન-વાંદરાને બાંધીને બહુ જોરથી આજ્ઞારૂપી અમૃત રસના પાનામાં પ્રીતિ કરી, પામીશ પરબ પતિ કયારે વિભા વિસરી?
ભાવાર્થ–
હે સ્વામી ! આ મારૂ મનરૂપી વાંદરું મને બહુ પજવે છે. એની ચપલ વૃત્તિથી હું હેરાન થઈ ગયો છું હવે તે એને આપના ચદ્રની ચાંદનીની માફક ચમકતા ગુણથી –દોર ડાઓથી મજબૂત બાંધીને હું આપની આજ્ઞારૂપી અમૃત પીવા ની લાલસા-વાળે પરમ બ્રમાં રાગ ધારણ કરીને રહીશ પણ એ સુગ ક્યારે સાંપડશે? એટલું આપ કહો. (૧૦)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58