Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E ૧૨ અતપ્રાર્થના હે નાથ ! મારે માથે આપ જેવા નાથ છે, છતાં આ પાપી કામવિકારે મારે કે કેમ મૂકતા નથી. (૧૨) ભદ્ર = સ્વિપિ નાથ! જાથે, सम्भाव्यते मे यदपि स्मराद्याः ।। अपाक्रियन्ते शुभभावनाभिः पृष्टिं मुञ्चन्ति तथापि पापाः ॥१२॥ અનુવાદ– કલ્યાણકારી દેવ! તુમ સમ સ્વામી મુજ માથે છતે, કલ્યાણ કણ ન સંભવે જે વિઘ મુજ નવ આવતે છે પણ મદન આદિક શત્રુઓ પૂંઠે પડ્યા છે મારે, દૂરે કરું શુભ ભાવનાથી પાપીઓ પણ નવ મરે ૧રા ભાવાર્થ હે નાથ ! આપ જેવા સમર્થ સ્વામી મારે માથે છે તે મારે હવે બીજી શી ચિતા! એવું શુભ કયું નથી કે જે આપની છાયામાં મને ન મળે. દરેક મંગળકલ્યાણ આપથી મને મળે છે, પણ આ પાપીઓ-કામવિકારો હું ભવ્ય ભાવનાબળે દૂર કરું છું છતાં મારો કેડ નથી મૂક્તા–મારો પીછે પકડી રાખે છે, તેનું મારે શું કરવું. (૧૨) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58