Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અડુ પ્રાથના હે શિવદાયક પ્રભો! જેમ લી'બડા આંબાના ફળને નથી આપતા તેમ બીજા દેવા મેાક્ષને આપવા સમર્થ નથી. ( ૩૧ ) भक्त्या स्तुता अपि परे परया परेभ्यो, मुक्ति जिनेन्द्र ददते न कथञ्चनाऽपि । सिक्ताः सुधारसघटैरपि निम्बवृक्षा, विश्राणयन्ति न हि चूतफलं कदाचित् ॥ ३१॥ (વસતિષ્ઠા) ૩૧ અનુવાદ– ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભા ! મેં અન્ય દેવાને સ્તન્યા પણ કોઈ રીતે મુકિતસુખને આપનારા નવ થયા; અમૃત ભરેલા કુંભથી છેને સદાએ સીચીએ, આંબાતણાં મીઠાં ફળે પણ લીં ખડા કયાંથી દીયે !!૩૧૫ ભાવાય – હું જિનેશ્વર ! મે* ચિરકાળ સુધી પરમ ભક્તિથી અન્ય હરિહરાદિ દેવાની સ્તુતિભક્તિ કરી છે, પણ તેથી કાંઈ વળ્યું નથી. હું અનુભવથી કહું છું કે તે દેવા ગમે તેટલુ કરવામાં આવે તા પણ ખીજાને મુક્ત કરવા માટે શક્તિમાન નથી, પાતે જ દરિદ્ર છે તે ખીજાને શ્રીમન્ત શું કરી શકે ? લીબડાના ઝાડને દૂધથી તેા શું પણુ અમૃતના ઘડેઘડે સીંચવામાં આવે તા પણ શુ'તે આંબાના મિષ્ટફળને-કેરીનાં ફળે-આપે ? ન જ આપે. આપ આમ્ર છે ને ખીજા કેરડા છે. આપ સુખકર ને દુઃખહર છે. જ્યારે બીજા દુઃખકર ને સુખહર છે. (૩૧) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58