Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતપ્રાર્થના હે નાથ! આપની આજ્ઞાનું આચરણ કરતે હું મોક્ષની પણ ઈચ્છા વગરને નિરીહ કયારે થઇ? कदा त्वदाज्ञाकरणाप्ततत्त्व स्त्यक्त्वा ममत्वादिभवैककंदम् । आत्मैकसारो निरपेक्षवृत्तिमोक्षेऽप्यनिच्छो भवितास्मि नाथ !? ॥९॥ અનુવાદ કયારે પ્રત્યે સંસારકારણ સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને છે રમીશ આત્મ વિષે વિશે નિરપેક્ષ વૃત્તિ થઈ સદા, તજી ઇચ્છા મુકિતની પણ સંત થઈને હું કદા લા ભાવાર્થ... હે ભગવન્! હું આપની આજ્ઞા પ્રમાણે યથાર્થ આચરણ જ્યારે કહીશ? મને તત્ત્વપ્રપ્તિ કરે થશે? સંસારના અદ્વિતીય સમા મમતા–મહ વિગેરે ક્યારે છૂટશે? હું આત્માનું જ ચિન્તન-મનન કર્તા કયારે થઈશ? મારી ચિત્તવૃત્તિઓ વિકલ્પશૂન્ય નિરપેક્ષ ક્યારે બનશે? મેક્ષની પણ ઈચ્છા રહિત થઈ હું જ્યારે વિચરીશ? આપનું યથાવત્ દર્શન અને કયારે મળશે? (૯) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58