Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ના
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ તત્કા
પ
હે પ્રભા!
આપ મીજાના મેાહને દૂર કરી છે, ને હું આપના અનન્ય ભક્ત છતાં મને માહ કેમ સતાવે છે?
(૫)
રાગ્ય ! જાળ્યવ: વરેલાં, निहंसि मोहज्वरमाश्रितानाम् । मम त्वदाज्ञां बहतोऽपि मूर्ध्ना,
शान्तिं न यात्येष कुतोऽपि हेतोः ॥ ५ ॥ ॥ ॥
અનુવાદ
શરણ્ય ! કરુણાસિન્ધુ જિનજી આપ ખીન્ન ભકતનાં, મહામેાહ વ્યાધિને હણા છે. શુદ્ધ સેવાસકતનાં ૫ આનન્દથી હું આપ આણા મસ્તકે નિત્યે વહુ, તેાયે કહા કોણ કારણે એ વ્યાધિનાં દુઃખા સહુ પ
ભાવા
અયિ શરણાગતવત્સલ! કરુણાસાગર 'કૃપાનિધાન ભગ વન્ ! આપ આપને આશ્રયે આવેલા-શરણે રહેલા બીજાનામેાહ જવરને દૂર કરેા છે, ને હું આપની આજ્ઞા નિશદિન મસ્તકે વહન કરું છું, આપનુ. વચન શિરોધાય ગણુ છતાં મારી મેાહજવર ખસતા નથી, શાન્ત થતા નથી એમાં શુ‘કારણ એ સમજાતુ' નથી. આપ કૃપા કરેા એટલું જ બાકી છે, આપની કૃપા થાય એટલે મેહ ખસી જશે, નાશી જશે એ ચાક્કસ છે. (૫)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58