________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના
૨૫
હે જિનેન્દ્ર ! ત્રણે જગતની લક્ષ્મીને નિવાસ આપના ચરણમલમાં છે, તેને જે હૃદયમાં
સ્થાપે છે, તે લક્ષ્મીને પામે છે.
त्वत्पादपद्मद्वितयं जिनेन्द्र !
स्फुरत्यजस्र हृदि यस्य पुंसः। विश्वत्रयीश्रीरपि नूनमेति,
તારાવાર્થ સારી રહા અનુવાદતુમ પાદપદ્યરમે પ્રભો ! નિત જે જનનાંચિતમાં, સુરઇ કે નરઇદ્ર પણ એ જનોને શી તમા? ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે, સદગુણોનો શુભ ગન્ધ એના આત્મા માટે
મહેમહે રપા ભાવાર્થ–
હે પુરૂ ષવરપુંડરીક પરમાત્મન ! લીમી પદ્મમાં વસે છે. તે મને હવે ખરેખર સત્ય સમજાય છે. કારણ કે ત્રણે ભુવનની લમી આપના બને પાદકમલમાં રક્ત થઈને રહી છે. એ આપના ચરણસરોજ સાથે તેને એટલે તો સહચાર થઈ ગયો છે કે જે ભવ્યાત્મા આપના કમકમલને પિતાના હૃદયમાં સ્થાપે છે, લક્ષ્મી પણ તેના હૃદયમાં વિકસે છે. હું અત્યાર સુધી લમી પાછળ ઘેલ બન્યું હતું પણ તે સમજ વગરની ઘેલછા હતી. હવે તે મને નકકી સમજાઈ ગયું છે કે લક્ષમી એમને એમ નહિ આવે. આપના ચરણકમલ હૃદયમાં સ્થાપીશ એટલે દડી આવશે. (૨૫)
For Private And Personal Use Only