SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २८० કવિનાશેઠનું સોભાગ્ય “ મારા કહેવાથી તે આવે કે ન પણ આવે. હું તે માણસને તેમનું ઘર બતાવી આપું અને તેમને ઓળખાવી આપું.” કમળ પિતાની સાદી–બાળક ભાષામાં કહ્યું, બાળકને મન તો મહામંત્રી, મહારાજા કે સામાન્ય માણસ સર્વે સરખાં જ લાગતા હોય છે. ભલે મારા માણસને તેમનું ઘર બતાવીને તેમને ઓળખાવીતો આપીશ ને? “હાસ્તો. એમાં મને શું નુકશાન છે?” “ઠીક. ત્યારે આ માણસની સાથે જા.” -કહીને તેને મહામંત્રીએ પોતાના એક માણસ સાથે રવાના કર્યો.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy