________________
૧૦
અધિકાર
વિષય
૧ સત્યધર્મના પરીક્ષકા, માળ, મધ્યમ અને વૃદ્ધ વર્ગના પરિચય ૨ ધમ દેશનાનું સ્વરૂપ અને તેની પાત્રતા ૩ ધર્મનું સ્વરૂપ ૪ ધર્મતત્ત્વનાં લક્ષણેા ૫લાકાત્તર તત્ત્વપ્રાપ્તિ જિનમંદિર છ જિનપ્રતિમા પ્રતિષ્ઠા વિધિ
....
....
....
....
....
પૃષ્ઠ
૧ શ્રી
૬૬ થી ૧૩૪
૧૩૫ થી ૧૯૬
૧૯૭ થી ૨૪૮
૨૪૯ થી ૨૯૪
૨૫ થી ૩૩૪
૩૩૫ થી ૩૬૫
૩૬૬ થી ૪૧૮
આ પ્રમાણે આ ગ્રંથમાં આઠ અધિકાર રજી કરવામાં આવેલ છે. દરેક અધિકારને વિષય જનતાને સમજવા જેવા અને તેટલેા જ ઉપયોગી છે જે પ્રગટ કરતા ઈચ્છીએ છીએ કે તેના બીજો ભાગ બહુાર મૂકવાની અનુકૂળતા તરત પ્રાપ્ત થાએ અને આ ગ્રંથનેા આશય તેના વાંચકા સિદ્ધ કરે.
—પ્રકાશક