________________
નિવેદન
પૂર્વાચાર્યાંની જૈન સાહિત્ય-સેવામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ફાળા અપૂર્વ છે. ન્યાય, વ્યાકરણુ, તત્ત્વ, દ્રષ, ગણિતાદિ જૈન સાહિત્યના લગભગ તમામ અંગાનુ તેઓ વિશાળ જ્ઞાન ધરાવતા હતા, એમ તેઓશ્રીના હસ્તે તૈયાર કરવામાં આવેલ જુદા જુદા ૧૪૪૪ ગ્રંથા સાક્ષી પૂરે છે.
તેઓશ્રીનું રચેલું સઘળું સાહિત્ય હજી મુદ્રિત થવા પામ્યું નથી. આ ગ્રંથ પણ આજ સુધી અપ્રગટ હતા. આમાં રજુ કરવામાં આવેલ સાહિત્ય-સામગ્રી જોતાં ગ્રંથ લેાકેાપયોગી અને ઉપકારક જણાયા અને તેના એક ભાગ પ્રકાશમાં આવે છે.
ગ્રંથમાં જુદા જુદા વિષયેા ઉપર સાળ અધિકાર આપવામાં આવ્યા છે અને પ્રત્યેક અધિકારને સાળ–સેાળ Àાકથી પ્રતિપાદન કરવામાં આવેલ છે એટલે આ ગ્રંથનુ નામ “ પાડશક ગ્રંથ વિવરણમ્ ” રાખવામાં આવેલ છે. વિવરણકારે મૂલ ગ્રંથના લૈકાના અર્થ અને સ્પષ્ટીકરણ રજુ કરી ગ્રંથની વસ્તુ એટલી સરલ કરી છે કે સામાન્ય જનતા પણ ગ્રંથને સમજી શકે.
આ ભાગમાં જે આઠ અધિકારા આપવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે.