________________
( ૫ )
અર્થ :-( મમતાપરિતાપનિવાનું ) મમત્વભાવ અને સંતાપનુ કારણ ( પરિચયામ) આત્માથકી અન્ય વસ્તુના સબધરૂપ પરિણામને ( સ્ત્રજ્ઞ ) તું તજી દે. ( નિઃસંતથા ) અસંગપણે એટલે કેવળ આત્મસ્વરૂપપણે ( વિરાવીત ) અત્યંતનિર્મળ એટલે કમળ રહિત કરેલા ( અમિરામ ) મનેાહર ( અનુમવત્તુ ઘરä ) પરિપૂર્ણ જ્ઞાનવિલાસના સહજાનંદ સુખરૂપીરસને (મજ્ઞ) તું ભજ એટલે સેવન કર. ૪.
પરપરિચયની પરિણતિમાં અથવા પરપરિચયના પિરણામામાં તું સદા રમ્યા કરે છે અને એના મૂળ હેતુ મમતામાં તેમ જ પરિતાપમાં છે. તે પર પદાથ ઉપર તારી ઘણી મમતા લાગી છે, તેથી તું સંસારમાં ભ્રમણ કરે છે. આ આખે પરને રિચય મમતામાંથી ઊભા થાય છે અને એ અંદરનેા સંતાપ છે એમ જાણજે. આ મમતા અને પરિતાપ આત્માને વળગેલા વ્યાધિ છે. એનુ નિદાન જ ત્યારે સમજાય છે કે જ્યારે એનું પિરણામ માઢું આવે. એનું ખરું નિદાન મમતા અને પરિતાપ જ છે. ૪.
पैथि पैथि विविर्धपथैः पथिकैः सह कुरुते कः प्रतिबन्धम् । निजनिर्जकर्मवशैः स्वजनैः सह किं कुरुषे ममताबैन्धम् वि०५
૬૩
:
અર્થ :- વિવિધ થૈઃ ) જુદા જુદા માગે જનારા ( સજ્જ ) વટેમાર્ગુ લેાકેાની સાથે ( થિ થ ) માળે માર્ગે (:) કાણુ ( પ્રતિવષં ) સંબંધને ( તે ) કરે ? અર્થાત્ કાઇ ન કરે. ( નિઃનિનર્મવો ) પોતપોતાનાં શુભાશુભ કર્મને વશ થયેલા ( વનને સજ્જ ) સગાસંબંધીની સાથે ( મમતાવë ) આ મારા છે એવા પ્રકારના મમતાખધને તું ( િત્ત્વે ) શા માટે કરે છે ? ૫.
ધર્મશાળામાં એ વટેમાર્ગુએ સાથે રહીને ઘણી ગમત કરી હાય,