________________
( ૮૨ ) તે વગરસંકેચે સદ્દગુરુને પૂછ. સંશયમાં રહીશ નહીં. સોનાની પરીક્ષા કરજે, પણ પરીક્ષા કરીને સાચાને આદરજે. તાપથી, કષથી અને છેદથી તું તપાસી ખાત્રી કરી આદર કરજે. વસ્તુતઃ સર્વજ્ઞ, સર્વદશી થવાની તાકાત ધરાવનાર આ ચેતન કેવી બાબતેમાં રસ લે છે ? તે તો વિચાર. એના જેવા વિષયમાં મજા લે તે તો શેભતી વાત પણ ન ગણાય. એ રીતે તે એને સર્વ આદર્શો ખલાસ થઈ જાય છે, માટે આશ્રને ત્યાગ કર. ૮.
ત્તિ તા: પ્રારા: I
| અષ્ટમ પ્રોરા ૮ || - અહીં પ્રથમથી આરંભીને સાતમાં પ્રકાશ સુધી ત્યાગ કરવાના સ્વભાવવાળી ભાવનાએ કહી. જો કે તેમાં પણ અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ–એ ચાર ભાવનાઓ તે જાણવા યોગ્ય છે, બાકીની સંસાર, અશુચિ ને આશ્રવ-એ ત્રણ ભાવના જ ત્યાજ્ય છે. હવે અહીંથી આરંભીને સમાપ્તિ પર્યત ગ્રહણ કરવાના સ્વભાવવાળી સાત ભાવનાઓ કહેશે. તેમાં પણ લેકસ્વભાવ ભાવના જાણવા યોગ્ય છે. ઉપર સાતમાં પ્રકાશમાં આશ્રવને નિરોધ કરો. તે સંવરવડે રુંધી શકાય છે, એ સંબંધે કરીને આવેલી આ સંવર ભાવના કહે છે. તેને આ પ્રથમ લેક છે. -
I સંવર માવના
| (સ્થાપનાવૃત્ત|) येन येन य इहाश्रवरोधः, संभवेन्नियतमौपयिकेन । आद्रियस्व विनयोद्यतचेता-स्तत्तदान्तरदृशा परिभाव्य ॥१॥
૧૨ ૧૩
.
૬,
૧૦