________________
(૧૨૪) જઈ શકે તે અને અચર એટલે એક સ્થાનથી બીજે સ્થાને ન જઈ શકે તે ધમસ્તિકાય વિગેરેને ધારણ કરવામાં (મિથ ) તે તે દ્રવ્યના આકારને પામનાર અવકાશ છે જેને એવા (શાશ્વ) અવિનશ્વર ( ) લોકાકાશને (હૃતિ) હૃદયને વિષે (વિમાવ) તું ધ્યાન કર. ૧
ચર અને અચર સર્વને ઓળખવા અને પ્રત્યેકના ગુણે અને પર્યાને વિચારવા એ અહીં રહસ્ય છે. આ સર્વ તમાં આકાશને બરાબર સમજ્યા પછી ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયને ખાસ સમજવા જરૂરી છે, કારણ કે એનું દ્રવ્ય તરીકે જેના સિવાય બીજા કેઈ દર્શનમાં નિરૂપણ નથી. આકાશ તે જીવ અને પુગળને અવકાશ આપે છે. પ્રત્યેક દ્રવ્યો પોતપોતાના ધર્મો બજાવે છે અને અન્યથી જુદા રહી એક સાથે કામ કરે છે. ૧.
लसदलोकपरिवेष्टितं, गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः, सुघटितसीमानम् ॥वि०॥२॥
અર્થ:-(ર) દેદીપ્યમાન (અઢોપવિત્તિ) અલેકેવડે ચેતરફથી વીંટાયેલ, ( જનતામાનં) સંખ્યાને ઓળંગ્યું છે માન જેનું એટલે અસંખ્યાતા જન પ્રમાણ તથા (ઘમિf) પાંચે ( મિ) ધર્માસ્તિકાયાદિક વડે (કુટિરસીમા) સારી રીતે રચી છે સીમા જેની એ કાકાશ છે અર્થાત્ ધર્માસ્તિકાય વિગેરે કાંઈ પણ અલકમાં નથી. ૨.
અલેકમાં કઈ જીવ જઈ શકતો નથી, કારણ કે ગતિસહાયક ધમસ્તિકાય ત્યાં છે જ નહીં, માત્ર આકાશ જ છે અને તે અનંત છે. ત્યાં પુગળ પરમાણું પણ નથી. આ લોક ચારે તરફ અલકથી વીંટાએલો છે. ચોદ રાજ ઊંચો અને સાત ઘન