________________
( ૮૦ )
પ્રાણી ભારે કર્મા બાંધે છે અને તેના પર વજ્રલેપ કરે છે. ક્રોધમાન કષાયના ઉદયથી દુનિયા પર મોટા સંહાર થયા છે, માયાને અંગે અનેક પાપા છુપી રીતે કરે છે અને લેાભથી રાતદિવસ દેશ-પરદેશ રખડે છે. કષાયના ઉદય થાય છે ત્યારે કાઇ પણ હેતુ મનમાં રાખીને પ્રાણી ખૂબ ખરડાય છે અને પછી નારકીમાં જઇ પડે છે. વળી જન્મ-મરણના ચક્રમાં એવેા પડી જાય છે કે એ જલદી ઊંચે આવી શકતા નથી અને પેાતાની પ્રગતિ ગુમાવી બેસે છે, પ.
૨
૩
मनसा वाचा रे, वपुषा चञ्चला, दुर्जयदुरितभरेण ।
७
.
૧૦
૧૨ 99
उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण || परि०६ ||
અ—( રે ) રે પ્રાણી !( મનસા ) દુષ્ટ મનના વ્યાપારે કરીને, (વાવા ) દુષ્ટ ભાષાએ કરીને અને ( વઘુ ) દુષ્ટ કાયચેષ્ટાએ કરીને ( ચગ્રાઃ ) ચપળ એવા પ્રાણીઓ ( પુર્ણયવ્રુતિમરેળ ) દુ:ખે જીતી શકાય એવા પાપના સમૂહડે ( ૩ઝિયમ્સે ) અશુભ કર્મ રૂપ કાદવથી લેપાય છે. ( તતા ) તેટલા માટે ( શ્રવનયે ) આશ્રવના જયને વિષે ( ચતતાં ) પ્રયત્ન કર. (અપળ) બીજા કર્મ બંધના હેતુમાં પ્રવત્ વે કરીને (તં )સર્યું . ૬.
કોઇપણ પ્રકારે મિથ્યાત્વ હાય તેા તેને દૂર કર, વિરતિભાવ આદર, ઇંદ્રિયાના સયમ કર, કષાયેા પર વિજય મેળવ, ચેાગેને કબજામાં લાવ, ગરનાળાં બંધ કર, નહીં તેા વાત મારી જશે અને તુ રખડી પડીશ, નકામી આળપ`પાળ છેાડી દે અને અનુભવજ્ઞાન પ્રાપ્ત કર. મન, વચન, કાયાના ચેાગે પણ આશ્રવા છે. મનના વ્યાપારથી, વાણીના પ્રયાગથી અને કાયાની પ્રવૃત્તિથી પ્રાણી કર્યાં બધે છે. ૬.
२
शुद्धा योगा रे, यद पिर्यतात्मनां, स्रुवन्ते शुभकर्माणि । काञ्चननिगडांस्तान्यपि जानीयात्, हतनिर्वृतिशर्माणि ॥ परि०७ ||