________________
( ૯૦ ) संयमयोगैरवहितमानस-शुद्धथा चरितार्थय कायम् । नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् ॥ भृ०५॥
અર્થ –(સમજો ) ચરણસીત્તરી અને કરણસીત્તરી રૂપ સંયમના યોગવડે (મહતમાનશુદ્ધા) સાવધાન કરેલા મનની શુદ્ધિએ કરીને (ચં) પિતાના શરીરને (રિતાર્થ) સફળ કર, તથા (નાનામતાિ ) અનેક પ્રકારના મતમતાંતરની શ્રદ્ધાએ કરીને ગાઢ-ભરેલા (મુ) આ જગતમાં (નાચં) નીતિયુક્ત (સુપશં) નિર્દોષ મોક્ષમાર્ગને (નિશ્ચિ7) નિર્ધાર કર. ૫. - સાધુધર્મમાં આખો વખત એટલી ક્રિયા કરવાની હોય છે કે તેમાંથી તે નવરા થતા નથી. સવારના ચાર વાગેથી શરૂ કરીને એને આવશ્યક, પડિલેહણ, ચૈત્યવંદન, દેવવંદનાદિ કરવાનાં હોય છે. ઉપરાંત ગોચરીમાં ખૂબ ઉપગ રાખવો પડે છે. એ સર્વમાં સાધ્ય સંયમનું છે. આત્માને જરા પણ આળસમાં પડવા દેવાની વાત નથી–પ્રમાદનો સર્વથા ત્યાગ કરવાનો છે. આત્માને સંયમયેગમાં આ વખત ઉદ્યમી રાખવાનો છે. વૈરાગ્ય પામી બેસી રહેવાનું નથી. તેને માટે શરીરને ખૂબ ઉદ્યમી રાખવું પડે તેમ છે. ૫. ब्रह्मव्रतमङ्गीकुरु विमलं, बिभ्राणम् गुणसमवायम् । उदितं गुरुवदनादुपदेशं, संगृहाण शुचिमिव रायम् ॥ शृ०६॥
અર્થ:-( guસમવા ) ગુણના સમૂહને ( વિશ્રા ) ધારણ કરતા એવા (વિમર્દ ) નિર્મળ એટલે અતિચાર રહિત (ત્રક્ષai ) બ્રહ્મચર્ય વ્રતને ( ૩) તું અંગીકાર કર. (જુવેના) સદ્ગુરુના મુખથી (દ્વિત) કહેલા (૩૫)