________________
(૧૦૬ )
તેમાં પાંચે ત્રતાને તથા ચારે કષાયાના અને ત્રણ ચેાગના સવરના સમાવેશ થઈ જાય છે. એને સથા સ્વીકાર થાય તેા ઇષ્ટ છે. દેશથી પણ સ્વીકાર થાય તે ઇષ્ટ છે. એ સાધુધર્મ છે એમ ધારીને જે સાધુ ન થયા હોય તેમણે તેને છેડી દેવાના નથી, કારણ કે વેશ કરતાં પણ વધારે અગત્ય વર્તનરૂપ ચારિત્રને આપવાની
હાઈને યથાશક્તિ સર્વ અવસ્થામાં કબ્ધ છે. ૨.
ગ્
यस्य प्रभावादिह पुष्पदन्तौ विश्वोपकाराय सदोदयैते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान्, काले समाश्वासयति क्षिर्ति चई
૧૦ ૮
અર્થ:— ૬૪ ) આ જગતને વિષે (ચર્ચ ) જે ધમ ના ( પ્રમાયાત્ ) પ્રભાવથી (પુષ્પમ્તો ) ચંદ્ર અને સૂર્ય ( વિશ્વોપારાય ) જગતના ઉપકારને માટે ( સા ) નિર ંતર ( વ્રુક્ષેતે ) ઉદય પામે છે ( ૨ ) અને ( શ્રીખોખમમાં) ઉનાળાના તાપથી ત્રાસ પામેલી ( ક્ષત્તિ) પૃથ્વીને (વ્હાલે ) વર્ષાકાળે ( તિઃ ) ઉદય પામેલા ( ર્તાકત્લાન ) મેઘ (લમાશ્વાસતિ) શાંત પાડે છે. ૩.
મુદ્દાની વાત એ છે કે દરેક ચેતન કે અચેતન પદાર્થ પેાતાના સ્વભાવમાં રહે તે તેના ધર્મ છે. સ્વભાવ એ જ ધર્મ છે અને સ્વભાવ વિરુદ્ધ વર્તન થાય તે ધર્મના નાશ તેટલા પ્રમાણમાં થાય છે. કાઇ પણુ વસ્તુના સ્વભાવ તે ધર્મ કહેવાય. પાણી તૃષાને છીપાવે તે પાણીના ધર્મ છે, વસ્તુને ગતિ આપવાનુ કામ ધર્માસ્તિકાય કરે છે તે તેના ધમ છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ પેાતાના મૂળ સ્વભાવમાં વર્તે છે તે તેના ધર્મ છે. ૩. उल्लोलकल्लोलकलाविलासै-र्नाप्लावयत्यंबुनिधिः क्षितिं यत् ।
93
૧૦
न नन्ति यद्व्याघ्रमरुद्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ॥ ४ ॥ અર્થ:-( ત્ ) જે (પોટ્ટો વિહાલે ) ઉછ
७