Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 232
________________ (૨૨૩) શ્રી ચૈતમ ગણધર સ્તવન (દીવાળીના દેવમાંથી) (તંગીયાગિરિ શિખર સોહે-એ દેશી) વીર મધુરી વાણું ભાખે, જલધિ જળ ગંભીર રે; ઈંદ્રભૂતિચિત્તભ્રાંતિ રજકણુ-હરણું પ્રવેણુ સમીર રે. વી. ૧ પંચભૂતથકી જે પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વીર. ૨ વેદ પદને અર્થ એવો, કરે મિથ્યા રૂપ રે; વિજ્ઞાનઘન પદ વેદકેરા, તેહનું એહ સ્વરૂપ . વીર૦ ૩ ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શને પગ રે; પંચભૂતિક જ્ઞાનમય તે, હેયે વસ્તુ સંગ રે. વીર૦૪ જિહાં જેહવી વસ્તુ દેખે, હેય તેહવું જ્ઞાન રે; પૂર્વજ્ઞાનના વિપર્યયથી, હેયે ઉત્તમ જ્ઞાન રે. વીર. ૫ એહ અર્થ સમર્થ જાણી, મ ણ પદવિપરીત રે; ઈણુપરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્યવિનીત રે. વીર. ૬ દીપાલિકા પ્રભાતે કેવળ, લઘું ગતમ સ્વામી રે; અનુક્રમેશિવમુખ લહ્યા તેહને, નય કરે પરણુંમરે વીર૦૭ ઉપરના સ્તવનને અર્થ વીરપરમાત્મા સમુદ્રના જળકલેલની જેવી ગંભીર વાણી બોલે કે જે વાણું ઇંદ્રભૂતિગતમસ્વામીના ચિત્તમાં રહેલા બ્રાંતિરૂપ રજકણનું હરણ કરવાને માટે પ્રબળ વાયુ સમાન છે. તે વાણુના શ્રવણથી છાની શંકામાત્ર નાશ પામે છે. ૧.

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238