Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 201
________________ (૧૨) અર્થ–(ડરિ) કેઈ કદાગ્રહી (હિંત) યથાર્થ વસ્તુસ્વરૂપમય ( ) ઉપદેશને ( સ ) શ્રદ્ધા ન કરે, તેનું અનુષ્ઠાન તે દૂર રહે, પરંતુ સત્યપણે રુચાવે પણ નહીં, (તદુપરિ) તેને ઉપર તું () ક્રોધને (મા ) ન કર. ( નિયા ) પિતાના અને પરના ઉપકારની સિદ્ધિ રહિત (પૂરતા ) અન્ય જનેના ચિંતાસંતાપવડે (નિલકુવો) પિતાના આત્મસુખને વિનાશ (વિં) કેમ ( ) કરે છે ? ૩. આવા સંજોગમાં પણ તું તારા મન ઉપરનો કાબ ખાઈ નાંખ નહીં. તે સાચી સલાહ આપીને તારી ફરજ બજાવી, પણ પછી એથી આગળ જવાનો તારે અધિકાર નથી. સામે માણસ તારી વાત સાંભળે નહીં એટલે તારાથી તેના ઉપર કોપ કેમ થાય ? એમ કરવાથી તે તું તારી જાતને નકામી દુઃખી બનાવે છે. મનની સ્થિરતા એ આત્માનું સુખ છે, ચંચળ મન એ આત્માનું દુઃખ છે. તારે તારા ઉપદેશના પરિણામ તરફ શા માટે જેવું જોઈએ ? પ્રથમનો તારે ઉપદેશ અમેઘ કે અપ્રતિપાતી હોય એમ ધારવાનું તારે કારણ નથી, માટે આત્મિક સુખનો નાશ કરવાનો રસ્તો કદાપિ લઈશ નહીં. ૩. सूत्रमपास्य जडा भाषन्ते केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो यदि पीयन्ते (पिबन्ति) मूत्रं रे॥१०४॥ અર્થ – દિન) કેટલાક (૪) મૂર્ખશિરોમણિ (સૂ) સારા શાસ્ત્રના આધારને (અપર્ચ) તજી દઈને (૩ ) શાસ્ત્રવિરુદ્ધ (મ) મતને (માપ) બેલે છે–પ્રરૂપે છે, તે ( િકુર્મ) અમે શું કરીએ ? (ર) જે (તે) તેઓ (રિદતપર) દૂધને ત્યાગ કરીને (ક) મૂત્રને (ચિત્ત) પીએ છે તે આપણે શું કરીએ? તેના નસીબને જ દેષ છે. ૪. ( ૧૧ ૧૨

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238