Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 215
________________ (૨૦૬ ) અ—આત્માના અનુભવી જીવ આત્માના દ્રવ્ય, ગુણુ ને પયાયમાં ખેલે–રમે તેમાં જ આનંદ પામે અને પરપરિણતિ–પાલિક ભાવ તેથી ન્યારા રહે. આપસ્વભાવમાં જઆત્માના સ્વભાવમાં જજ્ઞાન-દર્શન-ચરિત્રમાં જ ાતે ખેલે રમે અને કેવળજ્ઞાન જ તેને વ્હાલામાં વ્હાલું હાય. અહીં આત્મા તે દ્રવ્ય, તેના જ્ઞાનાદિ ગુણ અને તેના પલટાતા ભાવ તે પર્યાય સમજવા. તેની વિચારણા જ કર્યા કરે—તેમાં જ તેને આનંદ આવે એમ સમજવુ. ૨ ન પુદ્દગળ વસ્તુ દેખી ન રીઝે, અનાગત કાળ ન નીરખે રે; વત માનમાં રહે છે લૂખા, અતીતકાળ નવ પરખે રે, જે૦૩ અ—એ આત્મા-ભવી જીવ સૈળિક સુંદર વસ્તુ જોઇને–તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શે સુંદર દેખીને રીઝે નહીં. અનાગત કાળની સ્થિતિના વિચાર જ કરે નહીં જુએ નહીં. વર્તમાનમાં ગમે તેવી સુંદર પાળિક વસ્તુ-ખાનપાન-વસ્ત્રપાત્ર-વસતિ વિગેરે મળેલ હાય તેા તે તેમાં આસક્ત ન થાય— લૂખા જ રહે અને અતીતકાળ–ગયા કાળને તા તે પરખે જ નહીં– તેની પરીક્ષા કરે જ નહીં; કારણ કે ગયા તે તેા ગયા, હવે તે કાળ કે તે સમયની પરિસ્થિતિ પાછી આવવાની નથી માટે તેને વિચાર કરવા તે નિરર્થક છે. વર્તમાનમાં જ સુધારા કર–સુધરી જા એમ વિચારે. ૩ બાહ્ય આતમતણા જે કારણ, તેહને જાણી ઉવેખે રે; સારપણુ` જગમાંહે ન દેખે, અનંત ચતુષ્ટય લેખે રે, જે૦ ૪ અ—એવા આત્માનુભવી જીવ ખાહ્યાત્મા કહેવાવાને લગતા જે જે કારણા હાય તને જાણીને તેની ઉપેક્ષા કરે–તજી દેય; કારણ કે પાતે અંતરાત્મા થયેલા છે. તેથી આ જગતમાં કાંઇ પણ સારપણું દેખે જ નહી-સત્ર અસારતાને–અસ્થિરપણાને અનુભવ કરે અને અનંતચતુષ્ટય અનંતજ્ઞાન, અન’તદર્શન,

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238