Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 185
________________ 2 . (૧૭) આવો મનુષ્યભવ મળ્યા પછી પ્રાણી કામ-ક્રોધાદિકને વશ થાય, અભિમાનમાં આનંદ માને, દંભ-કપટ-રચનાજાળમાં રસ લે, લેભની દેડાદોડીમાં પડી જાય, શોકથી વિહ્વળ બને, આમ નવા નવા ખાડામાં પડે છે. મેહના વિલાસ એવા છે કે એને એક વાર અવકાશ આપ્યા પછી એ અટકે નહીં. સ્ત્રીભગ કે ઇંદ્રિચેના વિષયો કે કષાયની પરિણતિ લઈને વિચારશે તે પતનની વ્યાપકતા, સરળતા અને નિર્ગમનની વિષમતા સમજાશે. શું આ જીવને ઉદ્દેશ નીચે ઉતરવાનો છે? અહીં આવીને કાંઈ કમાઈ જવું છે કે હોય તે પુંછ પણ ગુમાવવી છે? પ્રપાત અને વધારે પ્રપાતને વિચાર કરતાં ખેદ થાય છે. ૪. प्रकल्पयन्नास्तिकतादिवाद-मेवं प्रमादं परिशीलयन्तः । मना निगोदादिषु दोषदग्धा, दुरन्तदुःखानि हहा ! सहन्ते ॥५॥ અર્થ–સદ્ધ રહિત મિથ્યાષ્ટિઓ () મહા ખેદની વાત છે કે (નાતિતાવિવારં) નાસ્તિકાદિક કુવાદને (કાહાથન) રચતા, (પર્વ) એ પ્રકારે (પ્રમાવુિં) પ્રમાદને (ર શક્યત:) આચરતા (નિનોવા૭િ) સાધારણ શરીર વનસ્પતિ આદિ નિગોદાદિકને વિષે (એના) ડૂબી ગયેલા, (રોધા) પૂર્વોક્ત દેષથી બળેલા (સુરતદુનિ) જેને અંત નહીં એવા દુઓને (સને ) સહન કરે છે. પ. આવા પ્રાણુઓ પછી રાગ, દ્વેષ અથવા વિષમ વિકારના અવ્યવસ્થિત ધોરણે રજૂ કરે છે. જ્યાં નજર ન પહોંચે ત્યાં અજ્ઞાન અને અયનું તત્ત્વ મૂકે છે અને અંધપરંપરા ચલાવે છે. કેઈ વાત સમજવી નહીં અને સહાનુભૂતિથી કેઈના વિચાર સાંભળવા નહીં, અભ્યાસ કે પરિશીલનને નિર્બળતા માનવી એ અલ્પ જ્ઞાનના પ્રચંડ આવિર્ભા છે. આવી રીતે અજ્ઞાનના ભંગ થઈ

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238