Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 203
________________ (૧૯૪) रमय हृदा हृदयंगमसमता, संवृणु मायाजालं रे । वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ।।अनु० ६॥ અર્થ – ચેતન ! (દુરચંમરમત) મનહર સમતા એટલે સર્વત્ર તુલ્ય પરિણામતાને (દા) હદયની સાથે (રમા) કીડા કરાવ, (માથષિાઢ) છળ વૃત્તિ યુક્ત કપટની જાળને (સંજુ) રોકી દે, (પુસ્ત્રાવાતાં) શરીરાદિક પુદ્ગળ પરવશતાને–તેને આધીન વર્તનારને (વૃથા કે ફેગટ (વડ) વહન કરે છે, કેમકે (બાપુ) તારું આયુષ્ય (પરિમિતરું) મયદાવાળું જ છે, તેથી પરવશપણે સ્વાર્થ સંપાદન કરવાને શક્તિમાન નથી, માટે ઉદાસીનતા સુખને જ અનુભવ કર. ૬. તું માયાના જાળાંઓને ખલાસ કર. મનમાં કાંઈ હોય અને બહાર કાંઈ બોલવું, વર્તન, વચન અને વિચારણામાં વિરોધ રાખે અને અનેક પ્રકારના ગોટા વાળવા એ વૃત્તિને તું ત્યાગ કરે. જે પ્રાણુને ઉદાસીન ભાવ કેળવ હોય તેને દંભ હોય નહીં, તું જડ ભાવ પર ખોટો આધાર રાખે છે. પુદ્ગળ તારા નથી, તું પુગળને નથી. તેને વશ પડવાથી તું ઉદાસીન રહી શકતો નથી. પરજન સંબંધ-તેને વશવર્તિત્વ જેટલું ભયંકર છે તેટલું જ પરવસ્તુના સંબંધમાં પણ ભયંકરત્વ છે, માટે ઉદાસીનતા રાખ. ૬. अनुपमतीर्थमिदं स्मर चेतनमन्तःस्थिरमभिरामं रे । चिरं जीव ! विशदपरिणामं, लभसे सुखमविरामं रे ॥अनु०॥७॥ ' અર્થ – મિરા) અતિ રમણીય, (ગા થિ) અંતરમાં રહેલ, ( વિરબિં ) શુદ્ધ પરિણામમય (ર)

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238