________________
(૧૦૮) (ઇજિપામ) કષ્ટ દશા ભેગવવાને સમયે (ર) આ (ધર્મજી) ધર્મરૂપ (વઝન:) સજ્જન (રાત) સર્વ જગતના પ્રાણુઓના (ગાળ) રક્ષણ માટે (સંવતર) અખ્તર ધારણ કરેલી રીતે, (ક) સજજ અને (વોચમ) ઉદ્યમ કરવામાં તૈયાર રહે છે. પ.
આ લેકમાં બન્ને પ્રકારને ધર્મ કામ આપે છે તે બતાવ્યું છે. પૂર્વ કાળમાં કરેલ શુભ કર્મો કષ્ટ સમયે પડખે આવીને ઊભાં રહે છે અને કષ્ટમાંથી પાર ઉતારે છે એ એક ભાવ અને બીજે ભાવ એવા આપત્તિના સમયમાં દિલાસો ધર્મથી જ મળે છે. તે વખતે ધર્મને જ આધાર છે. અતિ આપત્તિના સમયમાં ક્ષમા, સરળતા, નિર્દભતા, સંતોષ, બ્રહ્મચર્ય આદિ ધર્મો ખરો ટેકે આપે છે. એને જે આશ્રય લે છે તેને તે કષ્ટમાંથી પાર ઉતારે છે અને તે વખતે જે સચ્ચારિત્ર-વર્તન થાય તે પ્રાણીને ખરા ભાઈની ગરજ સારે છે. આવે વખતે મદદ કરે તે ખરો સર્જન ધર્મ જ છે. ૫. त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं,
योऽत्रामुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहःसामर्थ्यतो व्यर्थिता, तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु मे ॥६॥
અર્થ --(૦૪) જે ધર્મરાજાના ( પત્તાવાર) પ્રસાદથી– કૃપાથી (૬) આ (સવાર) જગમ અને સ્થાવર (ચૈત્ર)
સ્વર્ગ, મત્સ્ય અને પાતાલ એ ત્રણ લેક ( વિષય ) સુખ પામે છે, ( હિતાવ) હિતને ધારણ કરનાર (ર) જે ધર્મરાજા (તનુ મૃતાં ) પ્રાણીઓને ( ૩ત્ર પુત્ર ) આ ભવ અને પરભવને વિષે ( સર્વાર્થરિદ્ધિ ) સર્વે કાર્યની સિદ્ધિને