________________
( ૧૪૮ )
વિચાર કરવાના છે. આ પ્રાણીએમાં એકલા પાંચે દ્રિય મનુષ્યે કે તિય ચાના સમાવેશ થાય છે એમ તુ ધારતા નહીં. એમાં સૂક્ષ્મ-નિગેાદ એકેદ્રિયથી માંડીને સર્વ જીવાને સમાવેશ થાય છે, તે સર્વ જીવા તારા ખંધુએ જ છે. પશ્ચાત્ અવલેાકન કરીને તારું સ્થાન સમજી લે અને કેઇ પણ પ્રાણી તરફ જરા પણ અમિત્રભાવ ગમે તેટલા સ્વાર્થને કારણે પણ ન જ થાય એવા નિર્ણય કર–વિચાર કર. ૫.
५
91 ૧૨ ૧૭
सर्वे पितृभ्रातृपितृव्यमातृ-पुत्राङ्गजात्रीभगिनीस्नुषात्वम् । जीवाः प्रपन्ना बहुशस्तदेतत्, कुटुम्बमेवेति परो न कश्चित् ॥६॥ અર્થ:—( સર્વે ) સર્વ (નીવાઃ ) પ્રાણીઓ ( પિતૃશ્રાદ વિનુષ્યમાતપુત્રાદ્ાજ્ઞાશ્રીવિનીનુષાä) પિતા, ભાઈ, કાકા, માતા, પુત્ર, પુત્રી, પત્ની, બહેન અને પુત્રની વહુપણાને ( દુરાઃ ) ઘણી વાર ( પ્રપન્ના: ) પામ્યા છે, ( સત્ ) તેથી કરીને ( તત્ત્વ) આ સર્વ જગત-જીવા ( કુટુમ્વમેવ ) તારુ' કુટુંબ જ છે, ( ક્રુતિ) એ હેતુ માટે (ખ્રિસ્) કાઇ પણ જીવ (:) પરાયા (7) નથી. ૬.
આ વાત તું સમજી શકે તેા તારે વિચારવું ઘટે કે આખા પ્રાણીવર્ગ તે તારા કુટુ બવ છે અને એમાં કોઇ પારકા નથી, બહારના નથી, દૂરના નથી. એમ હાઇને તું તારા પેાતાના કુટુંબી સાથે શત્રુતા કેમ કરી શકે ? જે તારા માતપિતાદિ થયા તેની સાથે તારાથી દુશ્મનાવટ થઇ ન જ શકે. એણે તારી અનેક પ્રકારની ચીવટ કરી હશે, તને ઉછેર્યાં હશે, સ ંસ્કૃતિ આપી હશે, જીવનમાં સ્થિત કર્યાં હશે, તેની સાથે અત્યારે તું મારચા માંડીને ઊભેા રહે તે કાઈ રીતે લાછમ ન ગણાય. આખા પ્રાણીવગ તારા કુટુંબવર્ગ છે એવા વિચાર કરીશ ત્યારે તારા મનમાં વિશાળતા અને શાંતિ આવશે. સામાન્ય રીતે પેાતાના