________________
(૧૦૨ )
તથા ( સુમધ્યાન) આર્ત્ત ધ્યાન, રૌદ્રધ્યાનના ત્યાગ અને ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના સ્વીકાર કરવા તે, (૬ત્તમં ) આ છે પ્રકારે ( બામ્યતર ) આભ્યંતર તપ છે. પ.
આ તપ જ્ઞાનમય છે. એને વધારનાર બાહ્ય તપ છે. કર્મની નિજ રા કરવામાં આભ્યંતર તપને પ્રધાન સ્થાન છે. આ તપ કરવામાં કટાળેા આવતા નથી, શરીરને કાંઇ પણ અગવડ પડતી હોય એમ લાગતું જ નથી. એ સેવાધર્મ સજ્ઞાનપૂર્વકને હાવાથી એના તાષ થતા નથી. એની વધારે સેવા કરવાની અને કષ્ટ સહન કરવાની ભાવના વૃદ્ધિ પામતી જ રહે છે; માટે આ તપ શ્રેષ્ઠ છે. ૫.
.
४
शमयति तापं गमयति पापं, रमयति मानसहंसम् ।
૧૦
૩
हरति विमोहं दूरारोह, तप इति विगताशंसम् ॥ वि० ||६||
અર્થ:—( રૂત્તિ ) આ પ્રમાણે (વિપતારાલ) કોઇ પણ પ્રકારના ફળની ઇચ્છા રાખ્યા વિના કરાતા ( સપ: ) તે તપ (સાળં) સ સ ક્લેશને (શમતિ) શમાવે છે—શાંતિભાવને પમાડે છે, ( i ) પાપના ( મતિ ) વિનાશ કરે છે, માનસરૢi ) મનરૂપી હંસને ( સમર્થાત ) આનંદ પમાડે છે અને ( દૂરોĒ ) દુઃખે કરીને જીતી શકાય એવા ( વિમોઢું ) માહને (ત્તિ) હરે છે. એવા તપના મહિમા છે. ૬.
સંસારના અનેક પ્રકારના તાપને તપ શમાવી દે છે. તપસ્વી તે જ કહેવાય કે જેના તાપ શમેલા હાય. તપ કરવાની સાથે ક્રોધને વશ પડી જતા હાય તા તે તપસ્વી ન કહેવાય. તપનું અજીણુ ક્રોધ છે. ક્રોધ કરે તેા તપના અને જરા પણ ખરા લાભ થયા નથી એમ સમજવાનુ છે. તપનું મુખ્ય ફળ શાંતિનું સામ્રાજ્ય છે. બાહ્ય તપથી શરીર પર અને આભ્યંતર તપથી શરીર, વાચા અને