________________
( ૧૪૬ )
કરવાની ઇચ્છા તે ( હિË ) કારુણ્ય ભાવના હાય છે, તથા ( દુધિયાં ) દુષ્ટ બુદ્ધિવાળા ઉપર ( ઉપેક્ષળ ) શિખામણ આપવાને અયાગ્ય માનીને તેના ત્યાગ કરવા—ત્યાગવૃત્તિએ જોવું તે ( ઉપેક્ષા) ઉપેક્ષા એટલે માધ્યસ્થ્ય ભાવના હાય છે. ૩.
દુષ્ટ જીવા પોતાના કર્મીને વશ છે અને કરશે તેવું ભાગવશે એમ માની, એમના સંબંધી ખટપટ મૂકી દઇ, તેમની ઉપેક્ષા કરવી અને તેમના માટે કાંઇ એલવુ કે વિચારવું નહીં તે ઉપેક્ષા એટલે માધ્યસ્થ્ય ભાવના છે. શારીરિક, માનસિક અને આર્થિક દુઃખાને પાર નથી. એ દુઃખાની પીડાનુ વર્ણન કરવુ. પણ મુશ્કેલ છે. જીવાના આ દુ:ખાને દૂર કરવાની ઇચ્છા એ કરુણાભાવના. ભાવના એટલે અંતરંગ સદ્વિચાર. ૩.
૧૦
દ
.. ૬ ૭
सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् !, चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियद्दिनस्थायिनि जीवितेऽस्मिन्, किं खिद्यते वैरिधिया परस्मिन् ?
૧
૧
૧૯
અ—— બ્રાહ્મન્ ! ) હું આત્મા !( સર્વત્ર ) સર્વ જીવરાશિ ઉપર ( મૈત્રીમ્ ) મિત્રભાવને સ્નેહભાવને ( ૩૫ચ ) તુ કર. ( અત્ર ) આ ( જ્ઞતિ) ત્રણ ભુવનને વિષે ( જોઽવિ) કાઇ પણ ( રાત્રુ; ) શત્રુ ( TM વિશ્ર્વઃ ) ન ચિતવવા. ( યિવિનÜાવિત્તિ ) થાડા દિવસ રહેનારું-પરિમિત આયુષ્યવાળુ ( અસ્મિન્ ) આ વર્તમાન જન્મ સંબ ંધી ( વિત્તે) જીવિત છતાં ( પશ્મિન ) ખીજા જીવને વિષે ( વૈિિધયા ) શત્રુબુદ્ધિવડે ( f ) કેમ ( ચિત્તે ) ખેદ કરે છે ? ૪.
ઘેાડા દિવસના અહીં વાસ છે એમાં વળી દુશ્મન કાણુ અને વૈરી કાણુ ? તું પાતે કોણ છે ? તુ ગમે તેટલી તારી જાતને ઊંચી માન, પણ અનંત જીવામાંના તુ એક છે એમાં તે તારે