Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 206
________________ (૧૭) રહિત, સારી રીતે કીર્તન કરાયેલું, પ્રશંસા પામેલું, મહત્વ પામેલું, ગુણસમૃદ્ધિવાળું, આત્મતત્ત્વ વ્યાપ્ત થયું છે જેમને એવા(સ્વરિત) શીધ્રપણે ( અપરોનિમમત્વા ) સત્તાથકી નાશ પામ્યા છે મેહ-અજ્ઞાનાદિક, નિદ્રા-સુષુપત્યાદિરૂપ, મમત્વ–પગલિક ચેતનરૂપ પદાર્થને વિષે મારાપણાની બુદ્ધિ જેને એવા ( વા) પ્રાણુઓ ( ગમનવતર )નિર્મમત્વભાવના પ્રકર્ષને (નવા) પામીને (િિરવિનાદ ) વિનયગુણને સારી રીતે પરિચય કરીને ( વંત્રિરાષિાનાં ) ચક્રવતી અને ઇંદ્રથી અધિક ( થાન ) સુખની (અનુપમ ) કેઈની ઉપમા ન આપી શકાય તેવી ( ૪ ) લક્ષ્મીને–આનંદસંપદાને તથા (ારશર્સિ) અતિ વિશાળ કીર્તિને-ભલા યશની રાશિને (બંધુ) શીધ્રપણે ( શ્રયન્ત ) પામે છે. ૧. એવા પ્રાણીઓને વિનયગુણને સારી રીતે પરિચય થયેલ હોય છે. વિનયગુરુ વગર ભાવના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વિનય એટલે આજ્ઞાંતિ શિષ્ય. ગપ્રગતિ કે ભાવપ્રગતિમાં ગુરુપરતંત્ર્ય અને ગુરુમાર્ગદર્શનની ખાસ અગત્ય છે. ભાવનાશીલ પુરુષ મહાત્મા યેગીના ચરણની ઉપાસના કરી, વિનય ગુણવડે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આત્મપ્રગતિ સાધે છે. જે આત્મતત્વ સંશયાતીત હોય છે. સંસારમાં વિકલ્પને પાર હોતો નથી અને સંશય હોય ત્યાંસુધી સિદ્ધિ થતી નથી. એ જ શંકા આકાંક્ષાથી રહિત શુદ્ધ નિશ્ચયવાળા હોય છે, એ મેરુની જેમ નિકંપ હોય છે અને સ્પષ્ટ નિર્ણયવાળા હોય છે. ૧. दुर्ध्यानप्रेतपीडा प्रभवति न मनाक्काचिदद्वन्द्वसौख्यस्फातिः प्रीणाति चित्रं प्रसरति परितः सौख्यसौहित्यसिन्धुः।

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238