________________
(૧૫૫) તે રૂઢ થઈ જશે. તમે એક વાર સમતારસ ચાખે, કાંઈ નહીં તે ઉપાધ્યાયજીના આગ્રહથી ચાખે, એની શાંતિ જુઓ, પછી તો તમને એનું વ્યસન પડી જશે એટલે એના વિના ચાલશે જ નહીં. ૬.
किमुत कुमतमदमूर्छिता, दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा, न रसादुपयन्ति ?॥वि०॥७॥
અર્થ–(ફુમતમમૂછિતા) કુમતના અભિમાનવડે મેહ પામેલા પ્રાણીઓ (વિમુર) કેમ (તુતિપુ) પાપને વિષે તથા તેના ફળભૂત નરકાદિકને વિષે (પરિત) પડે છે ? (સુદ) ખેદની વાત છે કે (વિનાનાનિ ) તીર્થકરના વચનનેઉપદેશને (રાત્) પ્રેમરસથી (સાથે) કેમ (ા ૩પત્તિ) અંગીકાર કરતા નહીં હોય. ૭.
કઈ પણ પ્રાણી પિતાના ગમે તેવા મતના આધારે કરેલા નિર્ણના અભિમાનને વશ થઈ કાર્યો કરવા લાગે તે એ ખરેખર દુઃખનો વિષય બને છે. મૈત્રીવાસિત પ્રાણીને ખેદ થાય છે કે એવા પ્રાણીઓ શા માટે પાપમાં પડતા હશે ? તે વધારે એમ પણ વિચારે છે કે એવા પ્રાણીઓ જિનવચનને રસપૂર્વક શા માટે સ્વીકારતા નહીં હોય ? આ મૈત્રીવાસિત ચેતનને ઉગાર છે. તેને પ્રાણને પાપકર્મમાં પડતા જોઈ પૂંજ આવે છે. તે તે મૈત્રી ભાવનાને પરિપૂર્ણ સાક્ષાતકારને ઝંખે છે. ૭. परमात्मनि विमलात्मनां, परिणम्य वसन्तु । विनय ! समामृतपानतो, जनता विलसन्तु ॥ वि० ॥ ८॥