Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ચિત્રસમજૂતિ : 1 અથવા પરસ્પર કોઇપણ અનંતર નક્ષત્રો = હજારો યોજન (પૂર્વ) પશ્ચિમ) અંતર... (1) 1 થી 28 નંબર = અભિજીત થી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્ર... (2) સૂર્ય તથા 15 (પુષ્ય નક્ષત્રો વચ્ચે પૂર્વ-પશ્ચિમ આંતરુ નથી. ઉત્તર-દક્ષિણ = 510 યો. આંતરુ છે. (3) જ્યારે સૂર્ય તથા (૧૪)માં નક્ષત્ર વચ્ચે પૂર્વ-પશ્ચિમ આંતરુ = હજારો યોજન ઉત્તર-દક્ષિણ આંતરુ = ૭૧યોજન છે માટે પુષ્ય સાથે જ સૂર્યનો યોગ વધુ સુસંગત છે. (4) ચંદ્ર તથા 1 (અભિજીત નક્ષત્રો વચ્ચે પૂર્વ-પશ્ચિમ અંતરુ નથી. ઉત્તર-દક્ષિણ ૫૧૦=યો. આંતરુ છે. યુગની શરૂઆત બાદ આમ, 13 દિવસ આસપાસ ચંદ્રનું ઉત્તરાયણ પૂર્ણ થાય છે માટે સર્વ પ્રથમ અભિજીતના 9 મુ. 9 = લગભગ 7 ક. 12 મિ. સમય પૂર્ણ થાય પછી શ્રવણ-ધનિષ્ઠા નક્ષત્ર ક્રમશઃ 30-30 મુ. માટે ચંદ્ર સાથે યોગ કરશે. પ્રથમ મંડલ પૂર્ણ કરવામાં ચંદ્રને સાધિક 62 મુ. થાય, અને ઉપરોક્ત નક્ષત્રોનો ભેગો કાળ કંઇક ન્યૂન 70 મુ. થાય, માટે ચંદ્રના બાહ્યથી પ્રથમ મંડલમાં અથવા ઉત્તરાયણના પ્રથમ મંડલમાં અભિજીત-શ્રવણ સાથેનો યોગ પૂર્ણ થશે અને ધનિષ્ઠાનો બહુધા ભાગ પણ પૂર્ણ થશે, લગભગ 7 મુહૂર્ત જેટલો ધનિષ્ઠાનો યોગ ચંદ્રના ઉત્તરાયણના 2 જા મંડલમાં થશે ત્યારબાદના શતભિષા, પૂર્વ ભાદ્રપદાના કુલ 45 મુહૂર્તો પણ ચંદ્રના ઉત્તરાયણના 2 જા મંડલમાં થશે અને ઉત્તર ભાદ્રપદાના લગભગ 10 મુહૂર્તો પણ તેમાં જ ઘટશે. ત્યારબાદ તેના 35 મુહૂર્તા, રેવતીના લગભગ ૨૭મુ. 3 જા મંડલમાં ભોગવાશે અને 4 થા મંડલમાં રેવતીના 3 તથા અશ્વિનીનાં 30 મુ. ભોગવાઇ જશે. આમ, સર્વ અત્યંતર મંડલમાં રહેલા 9 નક્ષત્રોનો ભોગવટો ચંદ્ર બાહ્ય 5 મંડલમાં હોય ત્યારે જ થાય, મતલબ ઉત્તરાભિમુખ યોગ જ થાય. આ રીતે