________________
જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા.
: ૧૫૫ :
કરી રહ્યો હાય–પછી તે વ્યવસ્થિત હા કે અન્યસ્થિત હા, સવિધિ હાય કે અવિધિ હાય-ત્યાં ત્યાં આ જીવે રસપૂર્વક ભાગ લેવાના જ અને પેાતાને કૃતકૃત્ય માનવાના જ.
ડાળ તથા આડંબરને પસંદ કરનારાઓ ડાળી તથા આડઅરીને અત્યંત ચાહતા હૈાવાથી તેમની તરફ તેમનુ આકષ ણ વધારે રહે છે. આવા જીવાને આત્માથી સાચા સંતપુરુષા ગમતા નથી, એટલા માટે તેમના સહવાસમાં તે આવતા નથી; જેથી કરીને સાચી સુખ-શાંતિ મેળવવાથી વંચિત રહી જાય છે. ડાળી માણસા તુચ્છ સ્વાવાળા હેાવાથી પેાતે વિરુદ્ધ હેાવા છતાં પણ બીજાને ગમતા વિચારા તથા વનના ઢાળ કરીને પેાતાના તુચ્છ સ્વાર્થ સાધે છે. આવી પ્રવૃત્તિ જાણવા છતાં પણ ડાળીને ચાહવાવાળા તેની ઉપાસના છેાડતા નથી.
આ પ્રમાણે સ'સારમાં ભિન્નભિન્ન રુચિવાળા જીવાને ચાર કાટીમાં મૂકી શકાય. સવથી ઉચ્ચ કોટીના જીવા આત્મવિકાસની ચાહનાવાળા હેાય છે. આ પુરુષા ઉત્તમ આત્મવિકાસી મહાપુરુષાના અનુરાગી હાય છે, એમના પ્રેમ અત્યંત શુદ્ધ, અખ ડ અને પ્રતિદિન વૃધ્ધિવાળા હાય છે. એમની દરેક પ્રવૃત્તિ શુદ્ધ હાય છે, માટે જ આત્મવિકાસી પુરુષાના જીવનમાં એમનુ જીવન એતપ્રેત થઇ ગયેલું હેાય છે.
શ્રીજી કેાટીના સદ્ગુણ તથા સનના રાગી સદ્ગુણીને ચાહવાવાળા. તે પછી સદ્ગુણ મેળવે અથવા ન મેળવે પરંતુ નિરંતર તેમના પ્રત્યે પ્રીતિ રાખી તેમની પેાતાના પ્રત્યે પ્રીતિ અનાવી રાખવા ઉત્સુક રહે છે.
ત્રીજી કાટીના ચતુરાઈ, ડહાપણુ, બુદ્ધિમત્તા, વિદ્વત્તા