Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 422
________________ બંધ સુધા. : ૩૯૩ : - ૨૨૪. જ્યાં વિકાસ છે ત્યાં વિલાસ નથી અને જ્યાં વિલાસ છે ત્યાં વિકાસ નથી. . ( ૨૨૫. જડના ધર્મમાં આસક્તિ ધરાવનાર વિધર્મી છેઅધર્મી છે અને પિતાના ધર્મમાં લીન રહેનાર ધમી છે. ૨૨૬. જડના ધર્મોને ઉપગ તે વિલાસ અને આત્મધમને ઉપગ તે વિકાસ. ૨૨૭. તમારું અહિત કેમ ન થતું હોય, પણ જે તમને ગમતું બેલે–ગમતું કરે તેને તમે ચાહે છે અને હિતકારી પણ તમને અણગમતું બેલે-અણગમતું કરે તેની તમે ધૃણા કરો છો એ તમારી મોટી ભૂલ છે. - ૨૨૮. ધર્મને પ્રચાર કર્યો ત્યારે જ કહેવાય, કે જીવે જડાસક્તિ છેડીને આત્મસન્મુખ થાય અને પિતાનું સાચું હિત સાધે. ૨૨૯. પિતાને સ્વાર્થ સાધવા ધર્મવિકાસના સાધનેમાં વિવાદ કરી વૈરવિરોધ ઊભું કરે તે અધમને ઉત્તેજન આપવા જેવું છે. ૨૩૦. ખાનપાન અને માન-સત્કાર મેળવવા ધર્મના નામે સત્યમાગ સંતાડીને અસત્યમાર્ગ બતાવનાર ધમને પૂર્ણ દ્રોહી છે. ૨૩૧. ક્ષમા, દયા, સત્ય આદિ ગુણે ન હોવા છતાં કે ક્ષમાવાન, સત્યવાદી, બાળબ્રહ્મચારી આદિ ગુણેને આરોપ કરી પ્રશંસા કરે તે ખુશી ન થતાં શરમાઓ; કારણ કે અછતી વસ્તુની પ્રશંસા તે એક પ્રકારની મશ્કરી છે અને ખોટી પ્રશંસા સાંભળી ખુશી થવું તે મૂર્ખતા છે.

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446