Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 436
________________ બાધ સુધા : ૪૦૭ : આવે તે પહેલાં જેના તમે શુનેગાર બન્યા છે તેની પાસ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગીને સજામાંથી છૂટવા પ્રભુ પાસે અપીલ કરો અને પેાતાના ગુના કબૂલી, હવે ફરીથી અપરાધ નહીં કરું' એવી પ્રતિજ્ઞા કરી પ્રતીત કરાવા. ૩૪. જ્યારે જ્યારે તમે માહની પ્રેરણાથી પ્રાણિયાના પ્રાણાની ચારી કરી માનેલા આનંદ તથા સુખ ભાગવા છે. ત્યારે ત્યારે તમારા માટે ક`રાજા તરફથી સજાએ ઘડાઈ જાય છે. ૩૪૧. અપરાધ કરતી વખત અને સજા ઘડાતી વખત તમને બિલકુલ ભાન હેાતું નથી, પણ સજા ભાગવવાના સમય આવે છે ત્યારે તમને બહુ દુઃખ થાય છે અને અનિચ્છાએ પણ તમારે વિપત્તિએ ભાગવવી પડે છે. ૩૪ર. સ્વાધીનપણે અથવા તે પરાધીનપણે દુઃખ-સજા લાગવી અપરાધમાંથી છૂટા થવાય છે, માટે દુઃખ-સજા ભાગવી અપરાધમાંથી છૂટી જવું તે સુખના હેતુ છે. ૩૪૩. રાજી થાઓ. રડે છે! શા માટે ? અપરાધની સજા ભોગવી પ્રાણિયા સુખી થાય છે. ૩૪૪. ધન, યૌવન, બળ, રૂપ આદિના મદથી છાકી જઈ ધ્યાન રાખ્યા વગર ચાલતાં પગમાં કાચ કે કાંટા લગાડી બેઠા, તેા હવે કઢાવતી વખતે શા માટે દુઃખ મનાવા છે? એ નીકળ્યા સિવાય સુખ થવાનું નથી. ૩૪. ખુશીથી અપરાધ કર્યા છે. માટે ખુશીથી સજા ભોગવી લેા. ૩૪૬. તમે જ્યારે દરિદ્રતા, રાગ, શાક આદિ આપત્તિ

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446