Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 425
________________ : ૩૯૬ : જ્ઞાન પ્રદીપ. ૨૪૯. પરાયું ધન, પરાઇ શ્રી આદિ પારકા વૈભવ ભાગવવાની લાલસા રાખવી અધમતાની નિશાની છે. ૨૫. કાઈ પણ પ્રકારનું ખાટુ કામ કરતાં પ્રભુના ભય ન રાખેા તેા તમારી મરજી, પણ તમને મરવું ગમતું નથી માટે મેાતના તા ભય રાખજો. ૨૫૧. ઉદ્યમ કરતાં જે કાંઇ મળે તેમાં સ'તેાષ રાખી આનંદ મનાવા, કારણ કે અવધિ પૂરી થયે દુ:ખ મનાવશે તેાયે મરશે અને આનંદ મનાવશે તેા પણ મરવાના તેા ખરા જ, માટે અંતિમ સરખા પરિણામવાળા ફૂંકા માનવજીવનમાં આનંદ શા માટે ન મનાવવા ? ૨૫ર. છેતરપિંડીથી જગત છેતરાશે પણ પ્રભુ છેતરાવાના નથી, માટે પ્રભુથી કાંઇ પણ મેળવવાની ઇચ્છા હાય તેા છેતરપિંડીને છોડી દેજો. ૨૫૩. સ’સારમાં પરસ્પર એકબીજાના એકબીજાનાથી સ્વા સધાતા હૈાવાથી જ આપસ આપસમાં એકબીજાની સાથે ગાઢ સંબંધ, મિત્રતા અને સ્નેહ ધરાવે છે. ૨૫૪. તમારા જીવનમાર્ગમાં કૃત્રિમતાના કાંટા વેરશે નહિ. ૨૫૫. જગતને સુધારવાના ઢાળ કરવા કરતાં તમારી જાતને સુધારા. ૨૫૬. જે દુગુ ણેાથી જીવન મલિન બનીને આત્માના અધઃપાત થતા હોય, તેવા દાને પેાતાનામાંથી અને પરમાંથી કાઢવાના પ્રયત્ન કરો. ૨૫૭. સ્વ-પરને અહિતકારી કાઇની પ્રવૃત્તિ જોઇને દયા આવતી હાય અને હિતકારી માગ ખતાવવા ઇચ્છા થાય તે

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446