Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 413
________________ ૬ ૩૮૪: જ્ઞાન પ્રદીપ. કારી વક્તવ્ય પ્રત્યે ધૃણ-તિરસ્કાર ન રાખશો. ૧૫૬. પેટ ન ભરાતું હોય તે ફેડી નાંખજે, પણ કેઈના ઉત્તમ જીવનને અધમ બનાવવા પૈસાને માટે અધમ બનશો નહિ. ૧૫૭. તમે દુનિયાના ગુણ ગાશો તે દુનિયા તમારા ગુણ ગાશે, અને અવગુણ ગાશો તે અવગુણ ગાશે. ૧૫૮. પરમાત્મા જુદા નથી પણ એક જ છે, પરંતુ પરમાત્માને સાચી રીતે ઓળખીને ઉપાસના કરશો તે સાચું ફળ મેળવશો. ૧૫૯. જે કાર્ય કરવામાં પ્રભુના ગુન્હેગારન થવાય તે કાર્ય કરતાં કેઈને પણ ભય કે શંકા રાખવાની જરૂરત નથી. ૧૬૦. તમે સહુ કેઈને ગમતું નહિ કરી શકે. પ્રભુને ગમતું કરે. ૧૬૧. માર્મિક વચનેના પ્રહાર, તલવારના પ્રહાર કરતાં ઘણું જ દુઃખદાયી છે. ૧૯ર. તમારી પાસે કઈ દુઃખથી બળ્યો-જળ્યો આવે તે તેને મીઠાં વચનથી આશ્વાસન આપી શાંત પાડ; પણ તેને તિરસ્કાર કરીને દુઃખની અગ્નિમાં વધારે ન કરે. ૧૬૩. તમને સહુથી વધારે જે પ્રિય લાગતું તે બીજાને આપે. ૧૬૪. સઘળા ય આત્માઓને ધર્મ એક જ છે, જુદે નથી પણ તેને પ્રગટ કરવાનાં સાધને જુદાં જુદાં છે. માટે જે સાધનથી જેને આત્મા શુદ્ધ થઈને પ્રકાશમય બને તેના માટે તે સાધન ઉપયોગી છે. તેમાં કદાગ્રહની કે વિવાદની જરૂરત નથી. . ૧૬પ. ક્રોધ, મદ, લોભ, ઈર્ષા, દંભ, દ્વેષ, વિરોધ અને

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446