________________
જ્ઞાન પ્રદીપ.
I ! ૪૦૦. બીજાનું સુખ તે લઈને બદલામાં દુઃખ આપવું તે શુદ્ધતા અને દુઃખ લઈને સુખ આપવું તે ઉત્તમતા છે.
૪૦૧. પ્રભુને ન મેળવી લો ત્યાં સુધી નચિંતા ને નકામા નથી.
૪૦૨. થોડું બેલનાર અને થોડું ખાનાર જ સત્યવક્તા અને નિરોગી બની શકે છે.
૪૦૩. સદાચારી બનશે તે સંસારની શેરીઓમાં ભટકવાનું મટી જશે... . . ૪૦૪ શક્તિના પ્રમાણમાં બીજાને દયા, દાન અને ક્ષમા આપશે; કારણ કે આવતી કાલે તમને એ જ વસ્તુઓની બીજાની પાસે માગણી કરવી પડશે. ! : - . . . ૪૦૫. સંપત્તિ અને સુખ તમને ગમે છે તે પછી બીજાની પાસે સુખ-સંપત્તિ જોઈને દિલગીર શા માટે થાઓ છે ? ખુશી થાઓ. . . . . . .
૪૦૬. નિરાશ્રિતોને આશ્રય આપશે. તે તમને કદાપિ નિરાશ્રિત બનવાને પ્રસંગ આવશે નહિ,
૪૭. તમે તમારે વિચાર જનતાને જણાવી શકે છે, પણ ફરજિયાત કબૂલાવી શકતા નથી
. - ૪૦૮. નિર્ધન કંગાલ નથી, પણ અસંતોષી માણસ - કંગાલ છે. .
. . ! ૪૯ ધન, બળ, રૂપ, વિદ્યા અને ઐશ્વર્યતાના મદને આફરે - યે હોય તે પિતાનાથી વધારે ધન, બળ, રૂપ, વિદ્યા અને
એશ્વર્યતાવાળાને જોશે કે તરત જ તમારે ચઢેલે આફરે ઉતરી જશે..