Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 428
________________ આધ સુધા. : 362: ૨૩. કાઈ તમારી સલાહ લેવા આવે તે તેને તમે સાચી સલાહ આપશે પછી તે તમારા શત્રુ હાય કે મિત્ર હાય, પણ જો તેને ખાટી સલાહ આપશે તે વિશ્વાસઘાતી અનીને જનતામાં તિરસ્કારનું પાત્ર બનશે. ૨૭૪. પુન્યખળથી સંપત્તિ મેળવી સુખ ભાગવનારની અરામરી કરવા અનીતિના માર્ગ લેશે તેા ઇચ્છા સફળ કરી શકવાના નથી. ૨૭૫. થાડા કન્ટે મેળવેલા ધનને વાપરતાં તમે ખૂબ વિચાર કરા છે. એક પૈસે વાપરી પાંચ પૈસા જેટલેા લાભ મેળવવા ઈચ્છે છે. તે પછી મહાકટે મેળવેલા અમૂલ્ય માનવજીવનને જેમ તેમ વેડફી નાંખતાં કેમ વિચાર કરતા નથી ? ૨૭૬. તમારા માનવજીવનના પચીસ કે પચાસ વર્ષની ક્ષણેા વપરાઇ ગઇ હશે, છતાં તમે કેઈ દિવસ પણ વિચાર કર્યો છે કે આટલી ક્ષણેા વાપરી મેં શું લાભ મેળબ્યા ? ૨૭૭. તમે મતાવી શકશે કે મરીને જ્યાં જવું છે ત્યાંના માટે શું વ્યવસ્થા કરી રાખી છે ? ૨૭૮. છે કેાઇ જગતમાં છાતી ઠોકીને કહેનારા કે મારે મરીને જવું નથી ? ૨૯. તમે ભલે મેાતને ભૂલી જાઓ, પણ માત તમને ભૂલવાનું નથી. ૨૮૦. યાદ રાખજો કે તમે વગડામાં થઇને જતા હશે અને તમારા જીવનના અંત આવી ગયા હશે તે માત તમને ત્યાં પણ છેાડવાનું નથી. ઘેર જઈ સગાસ ંબંધીને મળીને ખધી વ્યવસ્થા કરવા જેટલા સમય પણ તમને આપવાનુ` નથી; માટે

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446